________________
પંચસ ગ્રહે-ચતુથ દ્વાર
૪૫૭
પચેન્દ્રિયને પાંચ, ચૌરિન્દ્રિયને ચાર, તેન્દ્રિયને ત્રણ. બેઇન્દ્રિયને એ અને એકેન્દ્રિય જીવાને એક.
માટે તે તે જીવાના અધહેતુના વિચાર પ્રસ’ગે ઇન્દ્રિયની અવિરતિના સ્થાને જેટલી. ઇન્દ્રિયવાળા તેઓ હોય તે સંખ્યા મૂકવી.
તથા પર્યાપ્ત અપર્યાપ્ત અસનિ પચેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવેામાં આખ્ખું ચાગ હોય છે. તેમાં અપર્યંતાને કાળુ તથા ઔદારિકમિશ્ર એ એ ચાગ હોય છે અને પર્યાપ્તાને ઔદારિક કાયચાગ તથા અસત્ય અમૃષા વચનયોગ એ એ ચાગ હોય માટે તેના અહેતુ ગણતાં યાગના સ્થાને અબ્બે મૂકવા.
તથા સજ્ઞિ અપર્યાપ્ત સિવાય આર જીવલેામાં અનંતાનુંધિ આદિ ચારે કયા હોવાથી કષાયના સ્થાને ચાર મૂકવા. વેદ એક નપુ'સક જ હાવાથી વેદના સ્થાને એક સૂવે, માત્ર અસ`ગ્નિ પંચેન્દ્રિયના ભાંગા ગણતાં તેઓને દ્રવ્યથી ત્રણે વેદ હોવાથી વેદના સ્થાને ત્રણ મૂકવા અને તે સઘળાને યુગલ અને હાવાથી યુગલના સ્થાને એ મૂકવા.
તથા સજ્ઞિ અપર્યાસામાં તેઓની જો લબ્ધિ વડે વિવક્ષા કરવામાં આવે તે કયા યાદિ એકેન્દ્રિયાદિને જે પ્રમાણે કહ્યા તે પ્રમાણે જ કહેવા અને કરણ અપર્યાપ્ત સગ્નિમાં પર્યાપ્ત સજ્ઞિની જેમ અનતાનુધિના ઉદય નથી પણ હાતા, જ્યારે ન હોય ત્યારે કષાયના સ્થાને અપ્રત્યાખ્યાનાવરાદિ ત્રણુ કષાય મૂકવા અને ઉદય હોય ત્યારે ચાર મૂક્યા, ત્રણ વેદના ઉદય તેઓને હોવાથી વેદના સ્થાને ત્રણ મૂકવા અને યુગલના સ્થાને છે મૂકવા. ૧૬.
હવે એકેન્દ્રિય જીવેામાં જેટલા ચેગેા સભવે છે તે કહે છે— एवं च अपज्जाणं बायरसुहुमाण पज्जयाण पुणो । तिण्णेक कायजोगा सणिअपज्जे गुणा तिन्नि ||१७||
एवं चापर्याप्तानां वादरसूक्ष्माणां पर्याप्तानां पुनः ।
त्रयः एकः काययोगाः संज्ञिन्यपर्याप्त गुणास्त्रयः ॥१७॥
અજ્ઞિની જેમ ખાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તાને એ ચેગ હોય છે. પર્યાપ્ત આદર અને સૂક્ષ્મ એકેન્દ્રિયને અનુક્રમે ત્રણ અને એક ચેગ હોય છે. તથા અપર્યાપ્ત સજ્ઞિને ત્રણ ગુણસ્થાન હાય છે.
•
ટીકાનુ૦——જેમ અપર્યાપ્ત અસજ્ઞિ અને વિકેન્દ્રિયને એ ચેાગ કહ્યા છે, તેમ અપર્યાપ્ત આદર અને સૂક્ષ્મ એકેન્દ્રિયને પણ કામણુ અને ઔદારિકમિશ્ર એ એ. ચેાગ હાય છે.
'
તથા પર્યાપ્ત આદર અને સૂક્ષ્મ એકેન્દ્રિયને અનુક્રમે ત્રણ અને એક ચાગ હોય.
to