________________
૪૫૬
પર્ચસંગ્રહ-ચતુથાર ટીકાનુ–પર્યાપ્ત સંસિ પંચેન્દ્રિય વિના તેરે જીવલેમાં પાંચ મિથ્યાત્વમાંથી એક અનાગિક મિથ્યાત્વ જ હોય છે, બીજા કોઈ મિથ્યાત્વના ભેદ સંભવતા નથી. માટે એક સ્થાપનમાં મિથ્યાત્વના સ્થાને એક સ્થાપ. તથા તે તેરે છવામાં સામાન્ય રીતે છએ કાનો વધ હંમેશાં હોય છે. પરંતુ એક બે કાયાદિના ઘાતરૂપે ભાંગાની પ્રરૂપણાના વિષયભૂત હેતું નથી. કારણ કે તે અગ્નિ છે હમેશાં છએ કાચો પ્રત્યે અવિરત પરિણામવાળા હોય છે. એટલે તેઓને સમયે સમયે છીએ કાયની હિંસા હોય છે.
પ્રશ્નમિથ્યાદિ આદિ ગુણઠાણે પૂર્વે જે કાયના લાંગાની પ્રરૂપણા કરી તે શી રીતે સંભવે? કારણ કે જેમ અસશિ તે કાની હિંસાથી વિરમેલે નહિ હોવાથી સામાન્યતઃ છએ કાયને હિંસક છે તેમ મિથ્યાદષ્ટિ પણ તે છએ કાચની હિંસાથી વિરમેલ નહિ હેવાથી હિંસક છે જ. માટે કઈ વખતે એક કોઈ વખતે બે આદિ કાયના હિંસક કેમ કહ્યા?
ઉત્તર—તમે જે દેષ આવે તે દેષ પ્રાપ્ત થતું નથી. કારણ કે સશિ છે મનવાળા છે, અને મનવાળા હેવાથી તેને કઈ કઈ વખતે કોઈ કઈ કાયમ તીવ્ર તીવ્રતર પરિણામ થાય છે. તે સંપત્તિ છેને એવો વિકલ્પ થાય છે કે મારે આ એક કાયની હિંસા કરવી છે, આ બે કાયની હિંસા કરવી છે, અથવા અમુક અમુક ત્રણ કાયને ઘાત કરે છે. આ રીતે બુદ્ધિપૂર્વક અમુક અમુક કાયની હિંસામાં તેઓ પ્રવર્તે છે, માટે તે અપેક્ષાએ છ કાયના એક બે આદિ સાગથી કરેલા સાંગાની પ્રરૂપણ ઘટે છે.
અસંગ્નિ જેને તે મનના અભાવે તેવા પ્રકારને સંક૯૫ થતે નહિ લેવાથી સઘળી કા પ્રત્યે હંમેશાં એક સરખા પરિણામવાળા જ હોય છે એ હેતુથી તેઓને હમેશાં છએ કાયના વધરૂપ એક ભંગ જ હોય છે. માટે કાયના સ્થાને પણ એક અંક જ મૂક.
તથા અપર્યાપ્ત સજ્ઞિમાં કામણ ઔદારિક મિશ્ર અને ક્રિયમિશ્રએમ ત્રણ ગો હોય છે, બીજા ગે હોતા નથી માટે અપર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિયના બંધહતના ભાંગાને વિચાર કરતાં યોગના સ્થાને ત્રણ મૂકવા. તથા તેરે છવભેદમાં ઈન્દ્રિયની સંખ્યા પ્રસિદ્ધ હોવાથી સુગમ છે. તે આ પ્રમાણે–
૧ અહિ એકેન્દ્રિાદિ સઘળા અસંગ્નિ જીવને અનાભોગિક મિથ્યાત્વ કર્યું છે. મૂળ ટીમમાં અનભિગ્રહિત મિશ્યાવ કહ્યું છે. મૂળ ટીકા ચેથા દ્વારની પાંચમી ગાથાના અંતમાં આ પ્રમાણે કહ્યું છે–પથી સંકિ જીવસ્થાનમાં જ આ વિશે સંભવે છે શેષ સવળાઓને એક અનભિગ્રહિત મિથ્યાત્વ જ • હોય છે, તેથી જ અનભિગ્રહિતને તેમાં આ પ્રમાણે અર્થ કર્યો છે-અમિત અનમિણીરં શનિ ત્રિજન્નત્તિનિર્મા ' સોળમી ગાથામાં પણ નિત્યમેવામિણી દાઇનાકિના એ પ્રમાણે કહ્યું છે તત્વજ્ઞાની જાણે