________________
પચાસંગ્રહ-ચતુથાર
અથવા ભય, જુગુપ્સા અને ત્રણ કાયના વધ મેળવતાં પણ તેર હેતુ થાય. અહિ કાયસ્થાને વિકસાયેગી વિશ ભોગા મૂદી પૂર્વોક્ત કમે અને ગુણાકાર કરતાં અઠાવીશ હજાર ૨૮૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે તેર બંધહેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા અતેર હજાર અને ચાર ૭૮૪૦૦ થાય. આ પ્રમાણે તેર હેતુએ કહ્યા.
હવે ચૌદ હતુઓ કહે છે તે પૂર્વોક્ત નવ હેતુમાં છ કાયને વધ ગ્રહણ કરતાં ચૌદ હેતુ થાય, છ કાયને છ સગિ એકજભગ થાય. કાયવસ્થાને તે એક ભંગ મૂકી પૂર્વોક્ત કમે અકેને ગુણાકાર કરતાં ચૌદસે ૧૪૦૦ ભાંગા થાય,
અથવા પાંચ કાયને વધુ અને ભય મેળવતાં ચૌદ હેતુ થાય. અહિં કાયસ્થાને છ મૂકી અને ગુણાકાર કરતાં ચોરાશીસે ૮૪૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને પાંચ કાયનો વધ મેળવતાં ચૌદ હેતુના પણ રાશી ૮૪૦૦ ભાંગા થાય
અથવા ભય, જુગુ સા અને ચાર કાયને વધુ મેળવતાં પણ ચૌદ થાય, અહિં કાયસ્થાને પંદર મૂકી પૂર્વોક્ત ક્રમે અને ગુણાકાર કરતાં એકવીશ હજાર ૨૧૦૦૦ ભાગા થાય,
આ પ્રમાણે ચૌદ બધ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગ ઓગણચાળીશ હજાર અને બસે ૩૯ર૦ થાય. ચૌદ હેતુ કા.
હવે પંદર હેતુઓ કહે તે પૂર્વોક્ત નવ હેતુમાં ભય અને છ કાયને વધ મેળવતાં પંદર થાય. અહિ કાયરથાને એક મૂકી પૂર્વોક્ત ક્રમે અને ગુણાકાર કરતાં ચૌદસે ૧૪૦૦ -ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને છ કાય મેળવતાં પદ૨ હેતુના પણ ચૌદસે ૧૪૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને પાચ કાયને વધ મેળવતાં પણ પંદર હેતુ થાય. અહિં કાયની હિંસાને સ્થાને છ મૂકી પૂર્વોક્ત ક્રમે અને ગુણાકાર કરતાં ચારાશાસે માંગા થાય.
આ પ્રમાણે પંદર હેતુ ત્રણ પ્રકારે થાય, તેના કુલ ભાંગા અગીઆર હજાર અને બસે ૧૧૨૦૦ થાય. પર હેતુએ કહ્યા.
હવે સેળ હેતુઓ કહે છે–તે પૂર્વોક્ત નવ હેતુમાં ભય, જુગુપ્સા અને છ એ કાય મેળવતાં સેળ હેતુ થાય, અહિં છ કાયને લકસગી એક ભંગ થતું હોવાથી કાયની હિંસાના સ્થાને એક મૂકી પર્વોક્ત ક્રમે અને ગુણાકાર કરતાં ચૌદસે ૧૪૦૦ ભાંગા થાય. આ પ્રમાણે અવિરતિ સમ્યગૃષ્ટિ ગુણઠાણે નવ બધહેતુથી આરંભી સેળ હેતુ સુધીના કુલ લાંગા ત્રણ લાખ બાવન હજાર અને આઠ ૩પ૨૮૦૦ ઘાય. અવિરતિ સમ્યગ્રષ્ટિ -ગુણઠાણે બંધ હેતુઓના ભાંગા કદા.