________________
પંચસમ ચતુર્થદ્વાર - હવે અગીઆર બંધ હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં ત્રણ કાયને વધુ લેતાં અગીઆર હેતુ થાય, છ કાચના બ્રિકસંગે વીશ ભાંગા થાય માટે કાયને સ્થાને વિશ મૂકી પૂર્વોક્ત કમે અને ગુણતાં અઠાવીસ હજાર ૨૮૦૦૦ ભાંગા થાય,
અથવા ભય અને બે કાયને વઘ મેળવતાં પણ અગીઆર થાય. બે કાયને વધ ગણીએ ત્યારે કાય સ્થાને પંદર મૂકી પૂર્વોક્ત ક્રમે અને ગુણાકાર કરવો તેના પૂર્વવત્ એકવીસ હજાર ર૧૦૦૦ ભાંગા થાય,
એ પ્રમાણે જુગુપ્સા અને બે કાને વધુ મેળવતાં અગીઆર હેતુના પણ એકવીસ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય.
અથવા ભય અને જુગુપ્સા મેળવતાં અગીઆર થાય તેના પૂર્વવત ચારાશીસે ૮૪૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે અગીઆર હેતુ ચાર પ્રકારે થાય તેના કુલ ભાંગા અઠોતેર હજાર અને ચારસે. ૭૮૪૦૦ થાય. અગીઆર બંધ હેતુના ભાંગ કહ્યા.
હવે બાર હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં ચાર કાયને વધ ગ્રહણ કરતાં આર હેતુ થાય છે કાયના ચતુષ્ક સગે પંદર ભાગા થાય માટે કાયસ્થાને પંદર મૂકી પૂર્વોક્ત કિમે એકેને ગુણાકાર કરતાં એકવીસ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય.
અથવા ત્રણ કાર્યને વધુ અને ભય મેળવતા પણું બાર થાય. અહિં કાયસ્થાને વીશ મૂકી પૂર્વોક્ત કમે અને ગુણાકાર કરતાં અઠાવીશ હજાર ૨૮૦૦૦ ભાગા થાય.
એ પ્રમાણે ત્રણ કાર્યને વધુ અને જુગુપ્સા મેળવતાં બાર હેતુના પણ અઠાવીશ હજાર ૨૮૯૦૦ ભાંગા થાય.
અથવા ભય જુગુપ્સા અને બે કાયને વધ મેળવતાં બાર હેતુ થાય. અહિં કાયસ્થાને પંદર મૂકી અને ગુણાકાર કરતાં પૂર્વવત્ એકવીશ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે બાર હેતુ ચાર પ્રકારે થાય તેના કુલ ભાંગા અકાણું હજાર ૯૮૦૦૦ થાય. બાર બંધ હતુ કહ્યા
હવે તેર બંધ હેતુઓને વિચાર કરે છે–તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં પાંચ કાયમ વધ લેતા તેર હેતુ થાય, છ કાયના પંચાગિ છ ભાંગા થાય. માટે કાયની હિંસાને સ્થાને છ મૂકી પૂર્વોક્ત કમે અને ગુણતાં ચેરાશ ૮૪૦૦ ભાંગા થાય
અથવા ચાર કાયને વવ અને ભય મેળવતાં પણ તે હેતુ થાય ત્યાં કાયસ્થાને પંદર મૂકી અને ગુણાકાર કરતાં એકવીશ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાયને વવ મેળવતાં તેર હેતુના પણ એકવીશ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય.