________________
૪૪૩
પંચસહચતુર્થદ્વાર હેતુ થાય, છ કાયના પાંચના સંયોગે છે લાંગા થાય, તે છ ભાગા કાયના વધસ્થાને મૂકી અકેને ક્રમપૂર્વક ગુણાકાર કરતાં બહેનતેરસે ૭૨૦૦ ભાંગા થાય.
અથવા ભય અને ચાર કાયને વધ મેળવતા પણ તેર હેતુ થાય ચારના સંચાગે કાયના પંદર ભાંગા થાય તે પંદર ભંગ કાયના વધસ્થાને મૂકી પૂર્વોક્ત ઉમે અને ગુણાકાર કરતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય
એ પ્રમાણે જુગુપ્તા અને ચાર કાય મેળવતાં તેર હેતુના પણ અઢાર હજાર ૧૮૦૦૦૯ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને ત્રણ કાથને વધુ મેળવતાં પણ તેર હેતુ થાય, છ કાયના વિક સગે વીશ ભંગ થાય કાય વધરથાને તે વશ ભ ગ મૂકી ક્રમશ અને ગુણતાં વીસ હજાર ૨૪૦૦૦ ભાંગા થાય,
આ પ્રમાણે તે હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગ સમુઠ હજાર અને બસ ૬૭ર૦૦ થાય. આ પ્રમાણે તેર હેતુના ભાંગ કહા.
હવે ચૌદ હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધ હેતુમાં છ કાયને વધ મેળવતાં ચૌદ હેતુ થાય, છ કાયના છના સંગે એકજ ભંગ થાય, કાયના વધના સ્થાને તે એક અંક , મૂડી પૂર્વોક્ત ક્રમે અને ગુણતા બાસે ૧૨૦૦ ભાગા થાય. + અથવા ભય અને પાચ કાય મેળવતાં પણ ચૌદ થાય કાયના પચસગી છ ભાગા કાયની હિંસાને સ્થાને મુકી ક્રમશ અને ગુણાકાર કરતાં બહેતે ૭૨૦૦ ભાગ થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને પાચ કાય મેળવતાં ચૌદ હેતના પણ બહેતેરસો ૭૨૦૦ ભાંગા થાય
અથવા ભય, જુગુપ્સા અને ચાર કાર્યને વધ મેળવતાં પણ ચૌઃ હેતુ થાય, અહિં કાયના વધના સ્થાને પદને અંક મૂકી પૂર્વોક્ત કામે અકેનો ગુણાકાર કરતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે ચૌદ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભંગા તેરીક હજાર અને છ ૩૩૬૦૦ થાય આ પ્રમાણે ચૌદ હેતુના ભાગા કહા.
હવે પંદર હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ હેતુમાં ભય અને છ કાયને વધુ મેળવતાં પંદર હેતુ થાય, છ કાયને છ સંગી એક ભંગ થાય. કાયની હિંસાના સ્થાને તે એક ભંગ મૂકી પૂર્વોક્ત અને ગુણાકાર કરતાં બારસ ૧૨૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને છ કાયને વધુ મેળવતાં પંદર હેતુના પણ ૧૨૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને પાંચ કાયને વધુ મેળવતાં પંદર થાય, છ કાચના પંચ સંગી છ ભાંગા થાય તે છ ભાંગા કાળની હિંસાના સ્થાને મૂકી અનુક્રમે એકને ગુણા* કાર કરતાં બહેતિક ૭૨૦૦ ભાંગા થાય,