________________
૪
પચસંગ્રહ-ચતુર્થદ્વાર આ પ્રમાણે દશ બંધ હતુ ત્રણ પ્રકારે થાય તેના કુલ ભાંગા બત્રીસ હજાર અને ચાર ૩૨૪૦૦ થાય. આ પ્રમાણે દશ હેતુના ભાંગા કહા.
હવે અગીઆર હેતના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં ત્રણ કાયને વધ મેળવતાં અગીઆર હેતુ થાય, છ કાયના ત્રિકસ વીશ ભાંગા થાય માટે કાયના વધના સ્થાને વિશ મૂકી પૂર્વોક્ત ક્રમે અને ગુણાકાર કરતાં વીસ હજાર ૨૪૦૦૦ ભાંગા થાય.
અથવા ભય અને બે કાયનો વધ મેળવતાં અગીકાર થાય. છ કાયના દ્વિકાળે પંદર ભાંગા થાય તે કાયના સ્થાને મૂકવા. ત્યારપછી અને ક્રમશઃ ગુણાકાર કરતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય.
આ રીતે જુગુપ્તા અને બે કાયને વધુ મેળવતાં પણ અગીઆર હેતુના અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય,
અથવા ભય, જુગુપ્સા મેળવતાં અગીયાર થાય તેના પૂર્વવત બહોતેરસ ૦ર૦૦ ભાંગા થાય
આ પ્રમાણે અગીઆર હેતુ ચાર પ્રકારે થાય તેના કુલ ભાંગા સડસઠ હજાર અને બસ ૬૭ર૦૦ થાય. આ પ્રમાણે અગીઆર હેતુ ભાંગા કહ્યા.
હવે બાર હેતુના કહે છે તે પૂર્વોક્ત નવ હેતુમાં ચાર કાયને વધુ મેળવતાં બાર હેત થાય છે કાયના ચતુષ્ક સગે પંદર હેતુ થાય માટે કાયની હિંસાના સ્થાને પંદર મૂકી પૂર્વોક્ત ક્રમે અકેને ગુણાકાર કરતા અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય
અથવા ભય અને ત્રણ કાયને વધ મેળવતાં પણ બાર હેત થાય. છ કાયના વિકસાથે વિશ ભંગ થાય માટે કાયસ્થાને વીશ મૂકી ક્રમશઃ અને ગુણતાં વીસ હજાર ૨૪૦૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને ત્રણ કાય મેળવતાં બાર હેતુના પણ વીસ હજાર ૨૪૦૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્તા અને એ કાયને વધ મેળવતાં પણ બાર થાય તેના પૂર્વવત, અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે બાર હેતુ ચાર પ્રકારે થાય, તેના કુલ ભાગા ચારાશી હજાર ૮૪૦૦૦ થાય. આ પ્રમાણે બાર હેતુના ભાંગા કહા.
હવે તે હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ બહેતુમાં પાંચ કાયને વધ મેળવતાં તેર
૧ અહિં “ચાર કાયને વધ મેળવતા' નો તાત્પર્વ એ સમજવાને છે કે પુક્ત નવ આદિ હેતુમાં એક કાય તેમ છે અને નવી ત્રણ કાય મેળવવાની છે કુલ ચાર કાય ગણવાની છે પરંતુ ચાર નવી કાય ઐળી કુલ પાંચ ગણવાની નથી કારણ કે તેમ કરતા હેતુ વધી જાય આ પ્રમાણે સર્વત્ર સમજવું.