________________
પચાસંગ્રહ ચતુર્થદ્વાર
અથવા ભય જુગુપ્સા પણ કાયનો વધ મેળવતાં સોળ હેતુ થાય તે છ કાયના પંચ સગી છ ભાંગા થાય. તે છ ભાંગી કાયની હિંસાના સ્થાને મૂકી પુક્ત કરે અને ગુણાકાર કરતાં એકાણુ વીશ ૯૧ર૦ ભાંગા થાય.
આ પ્રમાણે સોળ બંધ હેતુ ત્રણ પ્રકારે થાય તેના કુલ ભાંગા બાર હજાર એકસે અને સાઠ ૧૨૧૬૦ થાય. આ પ્રમાણે સોળ બંધહેતુના ભાગ કા. - હવે સત્તર બંધ હેતુના ભાંગા કહે છે–તે પૂર્વેક્ત દશ બંધહેતુમાં ભય જુગુપ્સા અને છ કાયનો વધ મેળવતાં સત્તર બધહેતુ થાય, તેના પૂર્વોક્ત કમે ગુણાકાર કરતાં વંદો અને વીશ ૧૫૦ ભાંગા થાય.
સઘળા મળી સારવાદન ગુણસ્થાનકના બ હેતુના ભાંગા ત્રણ લાખ ત્યાસી હજાર અને ચાલીસ ૩૮૩૦૪૦ થાય.
આ પ્રમાણે સાસ્વાદન ગુણસ્થાનકના બંધ હેતુના ભાગા કહા.
હવે મિશ્ર ગુણસ્થાનકના નવથી સળ સુધીના બંધહેતુના ભાગા કહે છે–સાસ્વાદ સમદષ્ટિ ગુણસ્થાનકે જઘન્યપદે જે દશ બધ હેતુ કહ્યા છે, તેમાથી અનંતાનુબધિ કહી નાખતા શેષ નવ હેતુઓ સમ્યગમિથ્યાષ્ટિ ગુણઠાણે ઓછામાં ઓછા હોય છે અનતાનું સંધિને ઉદય બેજ ગુણઠાણા સુધી હોય છે માટે અહિં તેને કાઢી નાખવામાં આવ્યો છે. તથા મિશ્રણ મરણ પામતે નહિ હોવાથી અપર્યાપ્તાવસ્થા સંભવિ દારિકમિશ્ર, વૈક્રિયમિક અને કામણ એ ત્રણ ગો પણ તેને ઘટતા નથી માટે અહિં દશ જ સંભવે છે,
એટલે અંકરથાપના આ પ્રમાણે સમજવી ચગરસ્થાને દશ, કષાયથાને ચાર, વેદ સ્થાને ત્રણ, યુગલસ્થાને બે, ઇન્દ્રિયની અવિરતિના સ્થાને પાંચ, કાયના વધના સ્થાને છે મૂકવા. ૧-૪-૩-૨-૫-૬ આ અકેને ક્રમશઃ ગુણતાં મિશ્રદષ્ટિ ગુણઠાણે નવ બંધ હતના બહેતર ૭૨૦૦ ભાંગા થાય.
તેજ નવ તુમાં બે કાયને વળ ગણતાં દશ હેતુ થાય. અહિં છ કાયના ઢિકસંગે પંદર ભંગ થાય માટે કાયના વધના સ્થાને છને બદલે પંદર મૂકવા ત્યારપછી અને અનુક્રમે ગુણતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય.
અથવા ભય મેળવતા પણ દશ થાય તેના પૂર્વવત્ બોતેરસે ૭૨૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુણ મેળવતાં દશ બંધહેતુના પણ બહેતેરસ ૭૨૦૦ ભાંગા થાય.
૧ ભય જુગકા મેળવતાં ભાગ વધશે નહિ, પરંતુ કા મેળવતા ભાંગા વધશે. જ્યારે બે કાય ગણવામાં આવી હોય ત્યારે તેના પર ભાંગા થાય માટે પૂર્વોક્ત અંકસ્થાપનામાં, કાયની હિંસાને સ્થાને પંદર મૂકી અને ગુણાકાર કર એ પ્રમાણે જયારે ત્રણ ચાર પાંચ કે છ કાયે ગણવામાં આવી હાયત્યાં તેના અનુક્રમે વશ પર છે અને એક ભાગા કાયની હિંસાને સ્થાને મૂકી અને અનુક્રમે ગુણાકાર કરવો, બીજી કોઇ એ કે આ ગુણઠાણે ફેરવવાના નથી.
મા શાય,