________________
૫રસપ્રણ-ચતુથદ્વાર આ પ્રમાણે પંદર હતુ ત્રણ પ્રકારે થાય તેના કુલ ભાંગા છનુસે ૯૦૦૦ થાય, આ પ્રમાણે પંદર હેતુના ભાંગા કહ્યા.
હવે સોળ હેતના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધામાં ભય જુગુપ્સા અને એ જાયને વધુ મેળવતાં સેળ હેતુ થાય, છ કાયનો છના સંગે એક ભંગ થાય તે એક ભંગ કાયની હિંસાના સ્થાને મૂકી ક્રમશ: અને ગુણતાં બારસ ૧૨૦૦ ભાંગા થાય.
મિશ્રદષ્ટિ ગુણઠાણે નવથી સોળ બંધહેતુના કુલ ભાંગા ત્રણ લાખ અને વીસ ૩૦૨૪૦૦ થાય. ૧૧.
આ પ્રમાણે મિશ્રદષ્ટિ ગુણસ્થાનકના બંધહેત કહ્યા. હવે અવિતિ સમ્યગષ્ટિ ગુણઠાણે નવથી સેળ બંધહેતુ હોય છે. તેના ભાંગા કહેવાની શરૂઆત કરતાં પહેલાં વેગ આશ્રયી વિશેષ છે તે કહે છે –
चत्तारि अविरए चय थीड़दए विउविमीसकम्मइया । इत्थिनपुंसगउदए ओरालियमीसगो नस्थि ॥ १२ ॥
चत्वारि अविरते त्यज स्त्रीउदये वैक्रियमिश्रकार्मणौ।
स्त्रीनपुंसकोदये औदारिकमिश्रको नास्ति ॥ १२ ॥ અર્થ-વેદ સાથે ગેને ગુણી તેમાંથી ચાર રૂપ કાઢી નાખવાં. કારણકે સ્ત્રીને ઉદયે વિક્રિયમિશ્ર અને કામણ વેગ હોતા નથી, અને સ્ત્રીવેદ તથા નપુંસકવેદના ઉદયે ઔદ્યારિકમિશ્ર રોગ હેત નથી.
કાનુડ–દ સાથે પિતાના ચોગાનો ગુણાકાર કર એ પૂર્વની ગાથામાંથી લેવાનું છે. તેથી તેને આ પ્રમાણે અર્થ થાય–અવિરતિ સમ્યગૃષ્ટિ ગુણઠાણે પહેલાં વેદ સાથે ચાને ગુણી જે સંખ્યા આવે તેમા ચાર રૂપ એાછાં કરવાં.
ચારરૂપ શા માટે ઓછા કરવાં? તેનું કારણ કહે છે–આ ગુણસ્થાનકે સ્ત્રીવેદના ઉદયે કિમિશ્ર અને કાશ્મણ એ બે યોગે હોતા નથી. કારણ કે વૈક્રિયમિશ્ર અને કાર્પણ કાર્ય ચાગી સ્ત્રીવેદીમાં અવિરતિ સમ્યગદષ્ટિ કેઈપણ આત્મા ઉત્પન્ન થતા નથી, કેમકે ચતુર્થ ગુણસ્થાનક લઈને જનાર આત્મા પુરૂષ થાય છે, સ્ત્રી થતું નથી.
સતિકાર્ણિમાં વૈયિમિશ્ર કાયગી અને કામંાકાયાગી અવિરતિ સમ્યગદષ્ટિ સંબંધે વેદમાં ભાંગાને વિચાર કરતાં કહ્યું છે કે–આ બે પેગમાં થે ગુણઠાણે જીવેદ હોતું નથી કારણકે તેઓ આદિમાં ઉત્પન્ન થતા નથી” એટલે કે આ બે ચાગમાં વહેંમાન સ્ત્રીવેદના ઉદયવાળા જીવને ચતુર્થ ગુણસ્થાનક હોતું નથી.
આ હકીકત ઘણા માં સભવ આશ્રયી કહી છે, અન્યથા કેઈ વખતે સીવેદિમાં પણ તેઓની ઉત્પત્તિ થાય છે. સપ્તતિકાર્ષિમાં જ કહ્યું છે કે- કદાચિત આદિમાં પણ ચોથે ગુણઠાણે આ બે પેગ ઘટે છે.”