________________
હ૩૬
પચસહસાણા હવે સત્તર હેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ હેતુમાં ભય જુગુપ્સા અને છ કાયની હૈસા મેળવતાં સત્તર હેતુ થાય તેના પૂર્વોક્ત કમે અને ગુણાકાર કરતાં છ હજાર ૬૦૦૦ લિંગ થાય,
અથવા ભય, અનંતાનુબધિ અને છ કાયની હિંસા મેળવતાં પણ સત્તર હેત થાય તેના પૂર્વવત્ અઠ્ઠોતેરસે ૭૮૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા, અનતાનુબંધ અને છ કાયને વધુ મેળવતાં પણ અહોતેરસે ૭૮૦૦ ભંગ થાય.
અથવા ભય, જુગુપ્સા, અનંતાનુબંધિ અને પાંચ કાયનો વધ મેળવતાં પણ સત્તરા હેતુ થાય તેને છેતાલીસ હજાર અને આઠ ૪૬૮૦૦ ભાંગા થાય. !
આ પ્રમાણે સત્તર બંધહેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા અડસઠ હજાર અને ચાર ૬૮૪૦૦ થાય; આ પ્રમાણે સત્તર બંધહેતુના ભાંગા કહા.
હવે અઢાર હેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધહેતુમાં છ કાયને વધ, ભય, જુગુપ્સા અને અનંતાનુબધિ મેળવતા અઢાર છેથાય. તેના ભાંગા અતેરસ ૭૮૦૦ થાય.
અંકેને ગુણાકાર કરતાં લક્ષમાં રાખવા યેય હકીક્ત પહેલાં કહી છે તે પ્રમાણે લક્ષ્ય રાખી અને ગુણાકાર કર.
આ પ્રમાણે દેશ હેતુથી આરંભી અઢાર હેતુના મિથ્યાષ્ટિ ગુણઠણે કુલ ભાંગા ત્રીસ લાખ સત્તોતેર હજાર અને છસે ૩૪૭૭૬૦ થાય, ૯ હવે અનતાનુબંધિના ઉદય વિનાના મિથ્યાષ્ટિને જેટલા ગે સંભવે છે તે કહે છે–
अणणुदयरहियमिच्छे जोगा दस कुणइ जन्न सो कालं । अणउदयो पुण तदुवलग सम्मदिद्विस्स मिच्छुदए ॥१०॥ अनन्तानुबंध्युदयरहितमिथ्यादृष्टौ योगा दश करोति यतो न स कालम् । अनन्तानुबंध्यनुदयः पुनः तदुद्वलकसम्यग्दृष्टेः मिथ्यात्वोदये ॥१०॥ અર્થ—અનન્તાનુબંધિના ઉદય વિનાના મિથ્યાષ્ટિને વેગે દશ હોય છે, કારણ કે તે તથાસ્વભાવે કાળ કરતું નથી. મિથ્યાત્વીને અનંતાનુબંધિના ઉદયને અભાવ અનતાનુબંધિના ઉલનાર સમ્યગ્દષ્ટિને જયારે મિથ્યાત્વમેહને ઉદય થાય ત્યારે હોય છે.
ટીકાનુ—-અનંતાનુબંધિના ઉદય વિનાના મિથ્યાષ્ટિને ગે દશ જ હોય છે. શા માટે દશ વેગ હોય છે? મિ.દષ્ટિને તે પૂર્વે તેર ગે કહ્યા છે, તેને ઉત્તર આપતા કહે છે
અનંતાનુબંધિના ઉદય વિનાને મિથ્યાષ્ટિ તથાસ્વભાવે મરતો નથી, અને મરણ ગ્રામ