________________
પંથસંગ્રહ-ચતુર્થદ્વાર
X34
અથવા અનંતાનુબંધિ અને પાંચ કાયની હિંસા લેતાં પણ પંદર હેતુ થાય. અહિં રે તેર લેવાના છે અને કાયની હિંસાના પાંચ સયાગે છ ભાંગા લેવાના છે. રોગ અને કાથના સ્થાને તેર અને છ મૂદી પૂર્વેત ક્રમે અને ગુણાકાર કરતાં તાલીસ હજાર આઠ ૪૬૮૦૦ ભાંગા થાય,
અથવા ભય, જીગુસા અને ચાર કાયની હિંસા લેતાં પણ પંદર હેતુ થાય. તેના ભાંગા નેવું હજાર ૯૦૦૦ થાય ,
અથવા ભય, અનંતાનુબંધિ અને ચાર કાથની હિંસા લેતાં પણ પંદર હેતુ થાય તેના પહેલાની જેમ એક લાખ સત્તર હજાર ૧૧૭૦૧૦ ભાંગા થાય.
આ પ્રમાણે જુગુપ્સા, અનંતાનુબંધિ અને ચાર કાયની હિંસા લેતાં પણ એક લાખ સત્ત હજાર ૧૧૭૦૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા, અનંતાનુબંધિ અને ત્રણ કાયની હિંસા લેતાં પંદર હેત થાય. તેને એક લાખ છપ્પ હજાર ૧૫૬૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે પંદર હેતુ આઠ પ્રકારે થાય તેના કુલ ભાંગા છ લાખ અને અડતાલીસ ૬૦૪૮૦૦ થાય. આ પ્રમાણે પદર બંધ હેતુના ભાંગા કહ્યા.
હવે સેળ બંધ હેતુના ભાંગા કહે છે–પત દશ બંધ હેતુમાં ભય અને છ કાચની હિસા ગ્રહણ કરતાં સેળ બંધહેતુ થાય. તેના પૂર્વોક્ત ક્રમાનુસારે અકેના ગુણાકાર કરતાં છ હજાર ૬૦૦૦ ભાંગા થાય. . એ પ્રમાણે જુગુપ્સા અને છ કાચને વધુ મેળવતાં પણ છ હજાર ભાંગા થાય.
અથવા અનંતાનુબંધિ અને છ કાયને વધુ મેળવતાં પણ સેળ હેતુ થાય. તેના ૫-૫-૧૨-૩-૪-૧૩ આ ક્રમે અને ગુણાકાર કરતાં અઠ્ઠોતેરસે ૭૮૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુણા અને પાંચ કાયને વધ મેળવતાં પણ સેળ હેતુ થાય. તેના પહેહાની જેમ છત્રીસ હજાર ક૬૦૦૦ ભોગા થાય.
અથવા ભય, અનંતાનુબંધ અને પાંચ કાયને વધ મેળવતાં પણ સેળ હેતુ થાય. તેના દેતાલીસ હજાર અને આઠ ૪૬૮૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા-અનંતાનુબંધિ અને પાંચ કાયને વધુ મેળવતાં પણ છેતાલીસ હજાર આઠસે ભાંગા થાય
અથવા ભય, જુગુપ્સા, અનંતાનુબંધ અને ચાર કાથનો વધ મેળવતા પણ સેળ હેતુ થાયે તેના પહેલાની જેમ એક લાખ સત્તર હજાર ભાંગા થાય.
આ પ્રમાણે સેળ હેતુ સાત પ્રકારે થાય તેના કુલ બાંગા બે લાખ છ8 હજાર અને ચાર ૨૬૬૪૦૦ થાય, 'આ રીતે સોળ બંધ હેતુના સાંગા કહ્યા.