________________
પચસપ્રહ-ચતુથાર હવે ચૌદ બધહેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધાતુમાં પાંચ કાયને વધુ ગ્રહ કરતાં ચૌદ બહેતુ થાય. છ કાયના પાંચના સગે છ ભાંગા થાય માટે કાયના વધસ્થાને છ મૂકવા. ત્યારપછી પૂર્વેત ક્રમે અને ગુણાકાર કરતાં છત્રીસ હજાર ૩૬૦૦૦ ભાંગા થાય.
અથવા ભય અને ચાર કાયને વધુ લેતાં પંણ ચૌદ હેતુ થાય. છ કાયના ચતુષ્ક સાથે પર ભાંગા થાય માટે કાયની હિંસાને સ્થાને પંદર મૂકવા. ત્યારપછી પૂર્વેત કમે અકેને પરસ્પર ગુણાકાર કરતાં નેવું હજાર ૯૦૦૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાયની હિંસા લેતાં પણ નેવું ૯૦૦૦૦ ભગા થાય. અથવા અનંતાનુબંધિ અને ચાર કાથની હિંસા લેતાં પણ ચૌદ હેતુ થાય, અનતાનુબંધિના થયે ચાગે તેર હોય છે માટે શ્રેગના સ્થાને તેર મૂકવા. છ કાયના ચારના સગે પંદર ભાંગા થાય માટે કાયની હિંસાના સ્થાને પદર મૂકવા. ત્યારપછી પૂર્વોક્ત કામે અંકના ગુણાકાર કરતાં એક લાખ અને સત્તર હજાર ૧૧૭૦૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને ત્રણ કાયને ગ્રહણ કરતાં ચૌદ હેતુ થાય. કાયના ત્રિકોણે વિશભંગ થાય, તેથી કાયની હિંસાના સ્થાને વીશ મૂકી અકૅનો ગુણાકાર કરતાં એક લાખ વીશ હજાર ૧૨૦૦૦૦ ભાંગા થાય.
અથવા ભય, અનંતાનુબધિ અને ત્રણ કાયની હિંસા લેતાં ચૌદ હેતુ થાય. તેને પૂર્વવત્ એક લાખ છપ્પન હજાર ૧૫૬૦૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા, અનંતાનુબંધિ અને ત્રણ કાયની હિંસાના પણ એક લાખ છwa હજાર ૧૫૬૦૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા, અનંતાનુબંધિ, અને બે કાયની હિંસા લેતાં ચૌદ હેતુ થાય તેને પૂર્વની જેમ–પૂર્વોક્ત વિધિને અનુસાર ગુણાકાર કરતાં એક લાખ સત્તર હજાર ૧૧૭૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે ચૌદ બંધહેતુ આઠ પ્રકારે થાય. તેના કુલ ભાંગા આઠ લાખ નાશી હજાર ૮૮૨૦૦૦ થાય. આ રીતે ચૌદ બંધહેતુના ભાંગા કા.
હવે પંદર બંધહેતુના ભાંગા કહે છે–
પ્રતિ દશ બંધહેતુમાં છ કાળની હિંસા ગ્રહણ કરતાં પંદર બંધહેતુ થાય. છ કાયને છના સગે એક જ ભંગ થાય માટે પૂર્વોક્ત અકામાં કાયની હિંસાને સ્થાને એક મૂકવે ત્યાર પછી અનુક્રમે અકેને ગુણાકાર કરતાં છ હજાર ભાંગા થાય.
અથવા ભય અને પાંચ કાયની હિંસા લેતાં પણ પંદર હેતુ થાય. તેના પૂર્વોક્ત તમે ગુણાકાર કરતાં છત્રીસ હજાર ૩૬૦૦૦ ભાગા થાય. , એ પ્રમાણે જુગુપ્સા અને પાંચ કાયની હિંસાના પણ છત્રીસ હજાર ૩૦૦૦ ભાંગા થાય.