________________
પચાસ પહુંચતુર્થદ્વાર હજાર થાય, તેને દશ વેગ સાથે ગુણતાં એક લાખ વીશ હજાર ૧૨૦૦૦૦ ભંગ થાય. અથવા ભય અને બે કાયની હિંસા લેતા બાર થાય તેના પૂર્વની જેમ નેવું હજાર ૯૦૦૦૦ ભાંગા થાય
આ પ્રમાણે જુગુપ્સા અને બે કાયની હિંસા લેતાં પણ નેવું હજાર ૯૦૦૦૦ ભંગ થાય. , અથવા અનંતાનુબંધિ અને બે કાયની હિંસા લેતાં પણ વાર થાય. અહિં કાયની હિંસાના સ્થાને હિક સંગે થતા પંદર ભાગ મૂકવા અને અનંતાનુબંધિને ઉદય હોવાથી રોગ તેર લેવા અને પૂર્વ કહેલ વિધિ પ્રમાણે પરસ્પર ગુણાકાર કરશે. ગુણાકાર કરતાં એક લાખ સારહજાર ૧૧૭૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે બાર હેતુ સાત પ્રકારે થાય. તેના કુલ ભાંગા પાંચ લાખ છેતાલીસ હજાર અને છસે ૧૪૬૬૦૦ થાય. આ પ્રમાણે બાર બંધહતના ભાંગા કહા.
હવે તે હેતુના ભાગા કહે છે–પૂર્વોક્ત શબંધહેતુમાં ભય, જુગુપ્સા અને અનંતાનુબંધિ એ ત્રણ મેળવતાં તેર બંધહેતુ થાય.
અનંતાનુબંધિને જ્યારે ઉથ હેય ત્યારે યોગ તેર ગણવાના હેવાથી પહેલાની જેમ છેતાલીસ હજાર અને આઠસો ૪૬૮૦૦ ભાગ થાય
અથવા દશ બંધહેતુમાં જે એક કાય લીધેલી છે, તેને બદલે ચાર કાય લેતાં એટલે કે દશ હેતુમાં એક છે, અને ત્રણ મેળવતાં પણ તે હેતુ થાય, છ કાયના ચતુષ્ક સગી પંદર ભંગ થાય માટે કાયવસ્થાને તે પંદર સંગ મૂકવા, ત્યારપછી પૂર્વકમે વ્યવસ્થાપિત અંકેના ગુણાકાર કરતાં નેવું હજાર ૯૦૦૦૦ જગ થાય.
અથવા ભય અને ત્રણ કાયની હિંસા લેતાં પણ તેર હેતુ થાય. છકાયના વિકસંગી વીશ માંગા થતા હોવાથી કાયવક્ષસ્થાને વીશ મુકવા અને ગુણાકાર કરે. ગુણાકાર કરતા એક લાખ વીસ હજાર ૧૨૦૦૦૦ ભંગ થાય.
અથવા અનંતાનુબષિ અને ત્રણ કાયનો વધ લેતા તેર હેતુ થાય. પૂર્વે કહેલ વિધિ પ્રમાણે અને ગુણાકાર કરતાં એક લાખ છપન્ન હજાર ૧૫૬૦૦૦ ભંગ થાય.
અથવા ભય જુગુણા અને બેકાથની હિંસા લેતાં તેર હેતુ થાય તેના નેવું હજાર ૯૦૦૦૦ ભંગ થાય
અથવા ભય અનંતાનુબધિ અને બે કાય લેતા પણ તેર હેતુ થાય તેના પૂની જેમ એક લાખ સત્તર હજાર ૧૧૭૦૦૦ ભંગ થાય.
એ પ્રમાણે અનંતાનુબંધિ જુગુપ્સા અને બે કાયની હિંસા લેતાં પણ એક લાખ સત્તર હજાર ૧૧૭૦૦૦ ભંગ થાય.
આ પ્રમાણે તેર, બંધહેતુ આ પ્રકારે થાય, તેના કુલ ભાંગા આઠ લાખ છપન હજાર અને આમાં ૮૫૬૮૦૦ થાય. આ પ્રમાણે તેર બંધહેતુના ભાંગા કહ્યા.