________________
૪૨
પચસંગ્રહ-ચતુથાર થાય. અથવા અનતાનુબંધિના કેઈપણ ક્રોધાદિ મેળવીએ ત્યારે અગીઆર થાય. અનંતાનુ અધિને જ્યારે ઉદય થાય ત્યારે યોગ તેર હોય છે કારણ કે મિથ્યાદિને અનતાનુબંધિને. ઉદય થયા પછી મરણને સંભવ હોવાથી અપર્યાયાવસ્થાભાવિ કામણ ઔદ્યારિકમિશ અને વૈદિકમિશ ગ ઘટે છે. આ હકીકત પહેલા ચુકિતપૂર્વક કહેવાઈ છે. તેથી કષાય સાથે ગુણતાં જે છત્રીસસે આવ્યા છે તેને દશને બદલે તેર ગ સાથે ગુણતા ૪૬૮૦૦ થાય તથા તે પૂર્વોક્ત જઘન્ય દશ બધહેતુમાં પૃથ્વીકાયાદિ છકાયમાંથી કેઈપણ બેકાથને વધ. ગણીએ ત્યારે અગીયારહેતુ થાય. '
અહિં એ ધયાનમાં રાખવું કે દશ હેતુમાં એક કાયને વધ છે અને એક કાયને વધ મેળવવાને છે. કુલ બે કાયને વધુ લેવાને છે. છ કાયના કિસાથે ૧૫ ભંગ થાય માટે કાયઘાતસ્થાને પંદર મૂકવા, તેથી મિથ્યાત્વના પાંચ ભેદ સાથે એકાયની હિંસાના ક્રિક સચગે થતા પંદર ભાંગા સાથે ગુણતાં ૭૫ થાય, તેને પાંચ ઈન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં ૪૭૫ થાય; તેને બે યુગલ સાથે ગુણતાં ૭૫૦ થાય, તેને ત્રણ વેદ સાથે ગુણતાં ૨૨૫૦ થાય, તેને ચાર કષાય સાથે ગુણતાં ૯૦૦૦ થાય. તેને દશ વેગ સાથે ગુણતાં ૯૦૦૦૦ ભાંગા થાય. સઘળા મળી મિચ્છાષ્ટિ ગુણઠાણે અગીઆર બંધ હેતુના બે લાખ અઠાસીસે ૨૮૮૦૦ ભંગ થાય. આ પ્રમાણે અગીઆર બંધહેતુના ભાંગા કહ્યા.
હવે બાર હેતુના ભાંગા કહે છે–પૂત જઘન્ય દશ બંધામાં ભય અને જુગુપ્તા બને મેળવતાં બાર હેતુ થાય તેના પહેલાંની જેમ છત્રીસ હજાર ક૬૦૦૦ ભંગ થાય. અનંતાનુબંધિ અને ભય મેળવતાં પણ બાર થાય. અહિં અનંતાનુબંધિના ઉદયે ચોગા તેર લેવાના રહેવાથી પહેલાંની જેમ છેતાલીસ હજાર અને આસો ૪૬૮૦૦ ભાંગા થાય. અથવા અનતાબધિ અને જુગુણા મેળવતાં બાર થાય તેના પણ છેતાલીસ હજાર અને આઠસો ૪૬૮૦૦ ભાંગા થાય. અથવા એક કાયના સ્થાને ત્રણ કાર્યને વધુ લેતાં બાર હેતુ થાય
છે કાથના ત્રિક સગે વીશ ભાંગા થાય માટે કાયઘાતના સ્થાને વીસ મૂકવા. પછી ' અનુક્રમે ગુણાકાર કરો. તે આ પ્રમાણે-મિથ્યાત્વના પાંચ ભેદને કાયની હિંસાના વિક સગે થતા વીશ ભાંગા સાથે ગુણતા સે ૧૦૦ ભાંગા થાય, તેને પાંચ ઈન્દ્રિયની અવિ. રતિ સાથે ગુણતાં પાંચસો ૫૦૦ થાય, તેને યુગલ સાથે ગુણતાં એક હજાર ૧૦૦૦ થાય, તેને ત્રણ વેદ સાથે ગુણતાં ત્રણ હજાર ૩૦૦૦ થાય, તેને ચાર કષાય સાથે ગુણતાં બાર
૧ અહિં ભાંગા કરવા માટે ગુણાકાર જે કમ કહ્યો છે તે કિમે ગુણાકાર કરતાં સંગ સંપ્યો આવે છે. એટલું ધ્યાનમાં રાખવું કે જયારે અનંતાનુબંધી મેળવવામાં આવે ત્યારે દશ યોગને બદલે તેરે ચાગે ગુણવા, અને જયારે કાયને વધ મેળવવામાં આવે ત્યારે જે બે કાય ગણીએ તે કિક સંગે પંદર ભંગ થાય માટે કાયાના સ્થાને છને બદલે પંદર મૂકવાકાય ત્રણ ગણીએ ત્યારે ત્રિક સંગે વિશ ભંગ થાય માટે વીશ મકવા. એ પ્રમાણે ચતુષ્ક સગે પંદર, પંચ સંચાગે છે અને છ પગે એક ભંગ થય માટે તેટલા તેટલા મુકવા. અનંતાનુબધિ તથા કાય એમ બંને પારે મેળવ્યા હોય ત્યારે જેટલી કાપી લીધી હોય તેના ભાંગાની સંખ્યાં કાયના સ્થાને મૂકવી અને ચાગ દશને બદલે તેર મુકી ગુણાકાર કર. આ લક્ષ્યમાં રાખવું.