________________
ટીકાનુવાદ સહિત, ઉપચયથી થાય છે. તાત્પર્ય એ છે કે-ઉત્પત્તિસ્થાને આવેલા છે જે પગલે ગ્રહણ કરેલાં છે અને પ્રતિસમય બીજ પણ પુદગલે ગ્રહણ કરાય છે કે જે પુગલો પ્રથમ ગ્રહણ કરેલા પુદગલોના સંબંધથી તે રૂપે પરિત થતા જાય છે તેઓની આહારદિ પુદગલેને ખલ અને રસારિરૂપે પરિણમનના કારણભૂત જે શક્તિ- વિશેષ તે પર્યાપ્તિ કહેવાય છે, જેમ ઉદરની અંદર રહેલા પુદગલ વિશેષની આહારના પુદગલેને ખલ અને રસરૂપે પરિણમન કરવામાં કારણભૂત શક્તિ વિશેષ હોય છે. તે પર્યાપ્તિઓ છ પ્રકારે છે, તે આ પ્રમાણે-૧ આહારપર્યાપ્તિ, ૨ શરીરપર્યાપ્તિ, ૩ ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪ પ્રાણાપાનપર્યાપ્તિ, ૫ ભાષાપતિ, ૬ અને મન:પર્યાપ્તિ. તેમાં જે શક્તિ વડે બાહ્ય આહાર ગ્રહણ કરીને અલવિણા, મૂત્ર અને રસ-સાર પદાથરૂપે પરિણમાવે તે આહારપછે. જે કરણવિરોષથી આત્મામાં આહારાદિ ગ્રહણ કરવાનું સામઉત્પન્ન થાય તે કરણ જે પુદગલેથી નીપજે તેવા પ્રકારના પરિણામવાળા, આત્માએ ગ્રહણ કરેલા પુદગલે પતિ શબ્દથી વ્યવહારાય છે. જેમ કે આહારગ્રહણ કરવામાં સમર્થ કરણની ઉત્પત્તિ તે આહારપર્યાપ્તિ, શરીરના કરણની નિપતિ તે શરીરપર્યાતિ, ઇન્દ્રિયના કરણની ઉત્પત્તિ તે ઇન્દ્રિય પર્યાનિ, ઉચ્છવાસ અને વિશ્વાસને ચય કરણની ઉત્પતિ તે પ્રાણાપાનપર્યાપ્ત. ભાષા એ પુદગલેને ગ્રહણ કરવામાં અને છોડવામાં સમર્થ કરણની ઉત્પત્તિ તે ભાષાપતિ . કહ્યું છે કે “આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેપ્શવાસ, ભાવ અને મનની ઉત્પતિ જે પુદગલોથી થાય છે તેના પ્રતિ જે કરણ તે પતિ . (સિદ્ધાન્તમાં છ પર્યાપ્તિઓ પ્રસિદ્ધ છે તે અહીં પાચ પતિએ કેમ કહી તેનો ઉત્તર એ છે કે અહીં ઈન્દ્રિય પર્યાપ્તિના ગ્રહણથી મન પર્યાપ્તિનું ગ્રહણ કરેલું છે, માટે પાંચ પયૌપ્તિ કહી છે. ( –) શાસ્ત્રકારે મનને અનિન્દ્રિય કહ્યું છે. તે છદ્રિયના ગ્રહથી મનનું ગ્રહણ કેમ થાય ? (ઉ– જેમ શબ્દાદિ વિષયને ગ્રહણ કરનાર સાક્ષાત ચક્ષુ આદિ છે, તેવું મન નથી, અને સુખાદિને સાક્ષાત ગ્રહણ કરનાર મને છે, માટે સ પૂર્ણ ઈન્દ્રિય નથી, પણ ઈન્દ્ર-આત્માનું લિંગ હોવાથી ઈન્દ્રિય પણ છે અહીં પાંચ જ પથતિએ કહી છે તે બાણ કરણની અપેક્ષાએ જાણવી, પણ અત્તકરણ છે માટે મનપથતિ જુદી કહી છે, તેમાં કંઈપણ દેષ નથી. બન્ને પ્રકારે મન પર્યાપ્તિનો સંભવ છે, અહી તેજસ અને કામણ શરીર સહિત જ આત્માની વિવક્ષિત ક્રિયાની પરિસમાપ્તિ એટલે વિવક્ષિત ક્રિયા કરવામાં સમર્થ કરણની ઉત્પત્તિ તે પયીતિ. ઔદારિકાદિ શરીરની પ્રથમ ઉત્પત્તિમાં જ આ પતિઓને વિચાર કર્યો છે.) આ છ એ પતિએને આરંભ એક સાથે થાય છે અને અનુક્રમે પૂરી થાય છે પણ સાથે પૂરી થતી નથી. કારણ કે ઉત્તરોત્તર પર્યાપ્તિઓ અધિક અધિક કાળ સમાપ્ત થાય છે. તેમાં આહાર પર્યાપ્તિનું સ્વરૂપ ભાષ્પકાર કહે છે-“શરીરન્દ્રિય-વા-મનનપ્રાણાપાનાગ્યદક્ષિકદ્રવ્યાહરક્રિયાપરિસમાસિરાહારપર્યાપ્તિ શરીર, ઇન્દ્રિય, ભાષા, મન અને પ્રાણાપાન-શ્વાસોચ્છવાસને વેગ્ય દલિત-પુગલની આહરણગ્રહણ ક્રિયાની પરિસમાપ્તિ તે આહારપછીતિ કરણવિશેષ છે. અહીં મનના ગ્રહણ કરવાથી પણ રીતે ઈન્દ્રિય પર્યાપ્તિના ગ્રહણથી મન:પર્યાસિનું ગ્રહણ કર્યું છે. “ગ્રહીતસ્ય શરીર તથા સંસ્થાપનક્રિયા-પરિસમાપ્તિઃ શારીરપર્યાપ્તિ સામાન્યરૂપે ગ્રહણ કરેલા પુદગલને શરીરરૂપે સસ્થાપન-રચના ક્રિયાની પરિસમાપ્તિ તે શરીરથપ્તિ.
અહીં પ્રજ્ઞાપના સૂરના ટીકાકારે પર્યાપ્તિની વ્યાખ્યામાં ઉત્પત્તિસ્થાને આવીને જીવ જે પુદગલે પ્રહણું કરે છે અને પછી પ્રતિસમય જે પુદ્ગલે ગ્રહણ કરાય છે-એમ સામાન્યરૂપે કહ્યું છે, પણ કયાં પુદગલે કરે છે એમ સ્પષ્ટ કહ્યું નથી, પરંતુ તત્વાર્થકારે આહારપર્યાપિની વ્યાખ્યામાં વિશેષપણે