________________
ટીકાનુવાદ સહિત
લય
आउन्न भवविवागा गई न आउस्स परभवे जम्हा । नो सव्वहावि उदओ गईण पुण संकमणत्थि ॥१७॥ आयुरिख भवविपाकाः गतयः नायुपः परभवे यस्मात् । नो सर्वथाप्युदयो गतीनां पुनः संक्रमेणास्ति ॥४७॥ અર્થ– આચની જેમ ગતિએ વિવિપાકી નથી કારણ કે આયુને પરભવમાં કેઈપણ રીતે ઉદય હેતું નથી. ગતિને તે સંક્રમવડે ઉદય હોય છે.
ટીકાનુડ–આયુની જેમ ગતિએ ભવવિપાકિ નથી કારણ કે આયુને જે ભવનું આય બાંધ્યું હોય તે સિવાય અન્ય કેઈપણ ભવમાં વિપાકોદયવહે ઉદય થતું નથી પરંતુ સંક્રમ વહે–સ્તિબુકસંક્રમ વડે પણ ઉદય થતું નથી. જે ગતિનું આયુ ભર્યું હોય ત્યાં જ તેને ઉદય થાય છે, તેથી સર્વથા પિતાના ભાવ સાથે આવ્યભિચારી હેવાથી આયુ ભવવિપાર્કિ કહેવાય છે. પરંતુ ગતિઓને તે પિતાના ભવવિના અન્યત્ર પણ સંક્રમ-તિબુકસંક્રમ વડે ઉદય થાય છે તેથી પિતાના ભાવ સાથે વ્યભિચારી હેવાથી તે ભાવવિપાકિ નથી.
તાર્થ એ કે આયને સ્વભવમાં જ ઉદય થાય છે માટે તે ભવવિપાકિ છે, અને ગતિએને પિતાના ભવમાં વિપાકેદય છે અને પરભવમાં હિતબુકસં&મવડે એમ પિતાના અને પર બને ભવમાં ઉદય થતે હેવાથી તે ભવવિપાકિ નથી. ૪૭ હવે ક્ષેત્રવિપાકિ આશ્રયી પર પ્રશ્નને દૂર કરવા કહે છે–
अणुपुञ्जीणं उदओ किं संकमणेण नात्थ संतेवि । जह खेत्तहेउणो ताण न तह अन्नाण सविवागो ॥४८|| आनुपूर्वीणामुदयः किं संक्रमणेन नास्ति सत्यपि । यथा क्षेत्रहेतुकः तासां न तथाऽन्यासां स्वविपाकः ॥१८॥ અર્થ આનુર્વિને ઉદય સંક્રમવડે થતું નથી ? સંક્રમવડે ઉદય થાય છે છતાં પણ જે રીતે વહેતુક તેઓને વિપાક છે તે રીતે અન્ય પ્રકૃતિને નથી માટે આતુપર્વિ ક્ષેત્રવિવાકિ છે.
ટીકાનુ–પરોક્ત ગાથામાં ગતિનામકર્મને જીવવિપાકિ કહી છે એમ આનુપવુિં નામકમ પણ કેમ જીવવિપાકિ નથી? એ સંબધમાં પૂર્વપક્ષીય શંકા કરે છે–જેમ ગતિનામ કર્મને પિતપતાના ભવ સિવાય અન્ય ભવમાં સંક્ત વડે ઉદય થાય છે તેથી પિતાના ભાવ સાથે વ્યભિચારી છે માટે તેઓ ભવવિપાકિ કહેવાતી નથી પરંતુ જીવવિપાકિ કહેવાય છે. તે આનુર્વિનામકર્મને સ્વયેગ્ય ક્ષેત્ર સિવાય અન્યત્ર સ્ટિબુકસંક્રમવડે શું ઉદય થતું નથી કે જેથી તે પ્રકૃતિ અવશ્ય ક્ષેત્રવિપાકિ કહેવાય છે? સ્વાગ્ય ક્ષેત્ર સિવાય અન્યત્ર પણ