________________
૩૫૪
પચસગ્રહ-તીયાર
अरतिरत्योरुदयः किं न भवेत् पुद्गलान् सम्प्राप्य ।
अस्पृष्टैरपि किं नो एवं क्रोधादीनामपि ॥४६॥
અર્થ-અરતિ અને રતિનેહનીયને ઉદય શું પુદ્દગલને આશ્રયીને થતું નથી? ઉત્તરમાં કહે છે કે પુદગલના સ્પર્શ વિના પણ શું તે બન્નેને ઉદય થતું નથી ? કે ધાદિ પણ એ પ્રમાણે સમજવું.
ટીકાનુ -–જે પ્રકૃતિએ પુદ્ગલ રૂપ હેતુને પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય તે પુદ ગલ વિપાકી એમ ઉપરની ગાથામાં કહ્યું તે સંબંધમાં પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે કે-૨તિહનીય અને અતિ મોહનીયને ઉદય શું પુદગલરૂપ હેતુને આશ્રયીને થતું નથી અર્થાત તે બંનેને ઉદય પણ પુદગલેને પ્રાપ્ત કરીને જ થાય છે. તે આ પ્રમાણે-કટકાદિ ખરાબ પુદગલના સંસર્ગથી અરતિને વિપાકેદય થાય છે, અને પુષ્પની માળા અને ચંદનાદિના સંબંધથી રતિમેહનીયનો ઉદય થાય છે. આ પ્રમાણે પુદગલને પ્રાપ્ત કરી તે બનેને ઉદય થતે હેવાથી તે બંને પુત્રવિપાકિ કહેવી યોગ્ય છે. જીવવિપાકી કહેવી ગ્ય નથી અને કહી છે તે જીવવિપાકિ.
તેના ઉત્તરમાં કહે છે કે–પુદગલના સંબંધ વિના શું રતિ અરતિ મેહનીયનો ઉદય થતો નથી? અર્થાત પુગલના સંબંધ વિના પણ થાય છે, તે આ પ્રમાણે-કટકાદિના સંબંધ વિના પણ પ્રિય અપ્રિય વસ્તુના દર્શન અને તેના સમરણાદિ વડે રતિ અતિને વિપાકેદ જણાય છે પુદગલવિપાક તે એને કહેવાય જેને ઉદય પુદગલના સંબંધ વિના થાય જ નહિ રતિ, અરતિ તે એવી નથી. પુદ્ગલના સંસર્ગથી થાય છે તેમ તેના સંસર્ગ વિના પણ થાય છે માટે પુદગલની સાથે વ્યભિચારિ હેવાથી તે પુદગલવિપકિ નથી, પરંતુ જીવવિપાકિ જ છે
આ પ્રમાણે કે ધાદિના સંબંધમાં પણ પૂર્વ પક્ષને તિરસ્કાર કરી તેનું જીવવિપાક્રિપાણે સિદ્ધ કરવું. તે આ પ્રમાણે-કેઈના તિરસ્કાર કરનારા શબ્દો સાંભળી ક્રોધને ઉદય થાય છે, શબ્દ એ પુદગલ થાય છે, એટલે કઈ શંકા કરે કે ધને ઉદય પણ પુદગલને આશ્રયીને થાય છે માટે તે પુદગલવિપાકિ છે. મરણાદિ વડે પુદગલના સંબંધ વિના પણ કયાં નથી થ? એમ ઉત્તર આપી તે જીવવિપાકિ છે એમ સિદ્ધ કરવું. એમ અન્યત્ર પણ સમજવું ૪૬
હવે ભવવિપાકિ પ્રકૃતિને આશ્રયી પ્રશ્ન કરનાર પૂછે છે કે–જેમ આયુકમને જે ભવન આયુ બાધ્યું હોય તે તિપિતાના ભવમાં જ વિપાકેદય થાય છે, અન્યત્ર થતું નથી, તેમ ગતિનામકર્મને પણ પિતપતાના ભવમા જ વિપાકેદય થાય છે પિતપિતાના ભવ સિવાય અન્યત્ર થતું નથી. આ વસ્તુ જિન પ્રવચનના રહસ્યને સમજનારને પ્રતીત જ છે. માટે ગતિ પણ આયુની જેમ ભવવિપાકિ કેમ કહેવાતી નથી? શા માટે જીવવિપાકિ કહેવાય છે? એમ અન્ય કહો છતે આચાર્ય મહારાજ તેને અનુવાદ કરી ખંડન કરે છે–