________________
૩૪૬
પચસહજુતીયાર જે કોઈ સ્થળે દેવત્રિક, મનુષ્યત્રિક એમ ત્રિકનું ગ્રહણ કરવામાં આવે ત્યાં તેની ગતિ તેની આનુપૂર્વેિ અને તેનું આયુ એ પ્રમાણે ત્રણે સમજવી. ૩૪
આ પ્રમાણે સપ્રતિપક્ષ પ્રવસત્તાક પ્રકૃતિએ કહી. હવે દ્વારગાથામાં કહેલ ધવધિ આદિ પના અને સ્પષ્ટ કરતા કહે છે–
नियहेउसंभवेवि हु भयणिज्जो जाण होइ पयडोण । बंधो ता अधुवाओ धुवा अभयणिजबंधाओ ॥३५॥
निजहेतुसंभवेऽपि हु भजनीयो यासां भवति प्रकृतीनाम् ।
बन्धस्ता अधुवाः ध्रुवा अमजनीयवन्धाः ॥३५॥ અથ–પિતાના બંધહેતુને સંભવ છતાં જે પ્રકૃતિઓને બંધ ભજનાએ છે તે અgવબધિ, અને જેને બધા નિશ્ચિત છે તે યુવબંધિની કહેવાય છે.
ટીકાતુ –જે પ્રકૃતિએ ને બંધ પિતાના મિથ્યાત્વાદિ સામાન્ય બંધહેતુઓને સંભવ છતાં પણ ભજનીય છે, એટલે કે કઈ વખતે બંધાય અને કઈ વખતે ન પણ બંધાય તે અધવબંધિ કહેવાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે છે-દારિકહિક, વૈક્રિયદ્ધિક આહારદ્ધિક ગતિ ચતુષ્ક, જાતિપશ્ચક, વિહાગતિદ્રિક, આનુપૂર્તિ ચતુષ્ક, સંસ્થાન, સંઘથક ત્રસાદિ વીશ-જસદશક અને સ્થાવરદશક, ઉચ્છવાસનામ, તીર્થંકરનામ, આતપ, ઉદ્યોત, પણ ઘાત, સાત અસાત વેદની, ચાર આયુ, ઉચ્ચ નીચ ગોત્ર, હાસ્ય રતિ, શેક અરતિ અને ત્રણ વેદ આ તહેર પ્રકૃતિએ પોતાના સામાન્ય બંધ હેતુઓ મળવા છતા પણ અવશ્ય બંધાય છે એમ નહિ હેવાથી અgવધિ છે. એજ બતાવે છે–
પરાઘાત અને ઉચ્છવાસનામકર્મના અવિરતિઆદિ પિતાના બંધહેતુ છતાં પણ જયારે પયતનામકમ ૫ કર્મ બંધાય ત્યારે જ તે બંધાય છે, અપર્યાપ્તગ્ય કર્મ બંધાતાં તે પ્રકૃતિએ બંધાતી નથી. આતપનામ એકેન્દ્રિય પ્રકૃતિબંધ થતું હોય ત્યારેજ બંધાય
છે, શેષકાળે બંધાતી નથી. તીર્થકર અને આહારદ્ધિકના અનુક્રમે સમ્યકત્વ અને સંઘમરૂપ પિતાના સામાન્ય બધુહેતું હોવા છતાં પણ કઈ વખતે જ તે પ્રકૃતિએ બંધાય છે. અને
દારિકઢિકાદિ શેષ સડસઠ પ્રકૃતિઓના પિતાના સામાન્ય બંધહેતુને સદભાવ છતાં પણ પરસ્પર વિધિ હોવાથી નિતર બંધાતી નથી, માટે એ સઘળી પ્રકૃતિએ અઘુવધિની છે.
જે પિતાના સામાન્ય બંધહેતુ છતાં અવશ્ય બંધાય છે તે મતિજ્ઞાનાવરણાદિ સુડતાલીસ પ્રકૃતિઓ યુવબંધિની કહેવાય છે, અને તે પ્રકૃતિએ પહેલા બતાવી છે.
૧ જે પ્રકૃતિએના જે જે ખાસ બ ધહેતું હોય છે તે તે હેતુઓ નારે જયારે મળે ત્યારે ત્યારે તે તે પ્રકૃતિએનો બંધ અવશ્ય થાય છે. પછી ભલે અધુવધિની હેય. તેથી અહિ યુવધિ અધુરમધિપણામાં સામાન્ય બંધહેતુની વિવક્ષા છે. એટલે પિતાના સામાન્ય બંધ હેતુ છતા જે પ્રકૃતિ બંધાય કે ન બધાય તે અઘુમધિ અને અવાય બધા તે કુવબંધિ કહેવાય છે.
-
ક