________________
ટીકાનુવાદ સહિત
પ
w
સમ્યાદિ વિશિષ્ટ ગુણુની પ્રાપ્તિ વિના તથા પ્રકારના ભવપ્રત્યાદિ કારણ ચાગે ઉદ્દેશન રાગ્ય થાય છે, તેને અવસત્તાવાળી માની છે. પરંતુ જે ક્રમ પ્રકૃતિ સદા સર્વ જીવમે અષાય છે, અને વિશિષ્ટ ગુણુની પ્રાપ્તિ પૂર્વક ઉદ્ગલન ચેાગ્ય થાય છે તેને અધ્રુવ સત્તાવાળી માની નથી, કેમ કે તેના ઉદ્દેલનમાં વિશિષ્ટ ગુણુની પ્રાપ્તિ હેતુ છે. અને વિશિષ્ટ ગુણુની પ્રાપ્તિ વડે સઘળા કર્મોની સત્તાનેા નાશ થાય છે. અહિં અનતાનુમ'ધિની સત્તા સમ્યક્ત્વાદિ વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ વિના તે સર્વ જીવાને સર્વકાળ હોય છે, તેની ઉદ્ગલનામાં સમ્યક્ત્વાદિ શુન્નુની પ્રાપ્તિ હેતુ છે. પરંતુ સામાન્યથી ભાર્દિ હેતુ નથી. માટે તેની અપ્રુવસત્તા નથી. પરંતુ ધ્રુવસત્તા જ છે.
તથા ઉચ્ચષ્ણેાત્રાદિ કર્મ પ્રકૃતિએ વિશિષ્ટ અવસ્થાની જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે બધાય છે, અને તથાવિધ વિશિષ્ટ ગુણુની પ્રાપ્તિ વિના જ ઉદ્વલન ચેષ થાય છે, માટે તે અશ્રુવ સત્તાવાળી છે. ૩૩
ઉપરોક્ત ગાથામાં ઉદ્દલન ચેાગ્ય પ્રકૃતિનાં નામ માત્ર કહ્યા. તે પ્રસંગને અનુસરી કઈ પ્રકૃતિએ શ્રેણિ પર ચડયા વિના ઉદ્ગલન ચેાગ્ય છે, તેનું પરિમાણ કહે છે—
पढमकसायसमेया एयाओ आउतित्थवज्जाओ । सत्तरसुव्वलणाओ तिगेसु गइआणुपुव्वाऊ ||३४||
प्रथम पायसमेता एता आयुस्तीर्थवर्जाः । सप्तदशोवर्त्तिन्यखिकेषु गत्यानुपूर्व्यायूंषि ||३४||
થાણુ અને તીર્થંકરનામ વર્જીને પ્રથમ કષાય યુક્ત એ સત્તર પ્રકૃતિએ ઉલન ચેાગ્ય છે. જ્યાં ત્રિકનુ ગ્રહણ કરે ત્યાં ગતિ, અનુપૂર્વિ મને આયુ એ ત્રણ ગ્રહણ કરવા.
ટીકાનુ—તેત્રીસમી ગાથામાં જે અવસત્તાવાળી અઢાર પ્રકૃતિએ કહી તેમાંથી ચાર ભાચુ અને તીર્થંકરનાસકમ એ પાચ પ્રકૃતિએ કાઢી નાખતાં અને અનંતાનુબંધિ કષાયની ચાર પ્રકૃતિ મેળવતાં કુલ સત્તર પ્રકૃતિએ શ્રેણિપર ચડયા પહેલાં ઉઠેલન ચેાગ્ય છે એમ સમજવું, તેમાં અન તાનુમષિ અને આહારક સિવાયની સઘળી પ્રકૃતિની ઉદ્દલના પહેલે જીણુ ઠાણે થાય છે. અનંતાનુબંધી કષાયની ઉદ્દલના ચેાથાથી સાતમા ગુણુસ્થત સુધીમાં અને આહારકની અવિરતિપણામાં થાય છે.
તથા શેષ છત્રીસ પ્રકૃતિએ જે ઉદ્વલન ચેાગ્ય છે, તે શ્રેણિ ઉપર આરૂઢ થાય ત્યારેજ છે અન્યત્ર નહિ. તેથી તે પ્રકૃતિએને અહિં કહી નથી. પરંતુ આગળ પ્રદેશસક્રમના અધિજારમાં રહેશે.
૧ શ્રેણિમા ઉર્દુલન યોગ્ય છત્રીસ પ્રકૃતિએ જે નવમે ગુણુઠાણું વેલાય છે તે આ છે-અનત્તાદૂધ ચતુષ્ક અને સંવલન લેવના અગીઆર કષાય, નવનેધાય, થીશુદ્ધિનિક, સ્થાવરકંઠ, તિય દ્બેિક, નરકર્તિક, તપદ્દિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ અને સાધારણ નામક્રમ,
૪૫