________________
૩૪૪
પંચમહાતીયાર ઉગ્રગોત્ર અને વૈક્રિયષક એ સાત પ્રકૃતિએ જયાં સુધી એ ત્રસમણું . કરેલું હેતું નથી, ત્યાં સુધી સત્તામાં હતી નથી. બસપણું પ્રાપ્ત થયા પછી બાંધે એટલે સત્તામાં હોય છે. આ પ્રમાણે સઘળા ને સત્તામાં નહિ હોવાથી તેઓની અદુલસત્તા કહેવાય છે. અથવા ત્રસ અવસ્થામાં બંધવડે સત્તામાં પ્રાપ્ત થવા છતાં પણ સ્થાવરભાવને પ્રાપ્ત થએલો આત્મા અવસ્થા વિશેષને પ્રાપ્ત કરી ઉવેલે છે, માટે તેઓની અવસત્તા છે. તથા સમ્યત્વ મોહનીય અને મિશ્રમેહનીય જવાં સુધી તથાભવ્યત્વના પરિપાક થયે હેત નથી અને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોતું નથી ત્યાં સુધી સત્તામાં પ્રાપ્ત થતી નથી. તથાભવ્યત્વને પરિપાક થાય અને સભ્યત્વ પ્રાપ્ત થાય ત્યારે સત્તામાં આવે છે. અથવા સત્તામાં પ્રાપ્ત થવા છતાં પણ મિથ્યાત્વે ગયેલ આત્મા ઉવેલે છે, અને અન્યને તે સર્વથા સત્તા હેતી નથી, માટે તેઓની પણ અધુવસત્તા છે.
તીર્થકરનામકર્મ તથા પ્રકારની વિશિષ્ટ વિશુદ્ધિ યુક્ત સમ્યક્રવ હોય ત્યારેજ સત્તામાં પ્રાપ્ત થાય છે.
આહારદ્ધિક પણ તળારૂપ સંયમ છતાં બંધાય છે, સંયમના અભાવે બંધાતુ નથી વળી બંધાવા છતાં પણ અવિરતિરૂપ નિમિત્તથી ઉવેલાય છે.
મનુષ્યદ્ધિકને પણ તે કાય અને વાઉકાયમાં ગયેલો આત્મા કહે છે. માટે તીર્થકર નામાદિ પ્રકૃતિની અશુવસત્તા છે.
તથા દેવભવમાં નારકાયુની, નરકમ દેવાયુની, આનતાદિ દેવને તિચાયુની, તેઉકાય વાઉકાય અને સાતમી નરકમૃથ્વીના નારકીઓને મનુષ્પાયુની સત્તા હતી નથી માટે ચારે આયુની અધુર સત્તા છે.
શેષ એકસે ત્રીસ કર્મપ્રકૃતિએની ધ્રુવસત્તા છે.
શંકા અનતાનુબંધી કષાયની ઉદ્દલનાને સંભવ હોવાથી તેની સતાને નાશ થયા પછી મિથ્યાત્વ નિમિત્તે ફરી બંધાય છે, અને સત્તામાં આવે છે, તેથી તેની અધુવસત્તાક હેવી જોઈએ. ધ્રુવસત્તા કેમ કહી ?
ઉત્તર–અભિપ્રાયનું જ્ઞાન નહિ હેવાથી ઉપરોક્ત શંકા અરોગ્ય છે. કારણ કે જે કર્મ પ્રકૃતિએ કેઈ નિયત અવસ્થાને આશ્રયીને જ બંધાય છે, પરંતુ સર્વકાળ બંધાતી નથી અને
૧ અહિં એકસે અવનના હિસાબે એક ત્રાસ પ્રકૃતિએ લીવી છે. જે પાંચજ બધા ગ્રહણ કરે તો એક છત્રીસ પ્રવૃતિઓ થાય. મૂળ ટીકામાં અધુર સત્તામાં અઢાર, અને કુરસત્તામાં એકસે ચાર લીધી છે. અહિં ઉદયની વિક્ષા છે. મૂળ ટીકાના સત્તાના હિસાબે ગણુએ તે અમુવસરામા બાવીસ અને કવસરામાં એક છગ્ગીસ થાય છે. પૂર્વોક્ત આહારમાં આહારકર્મધન, સંપાન, અને વૈશ્મિબંધન, સંઘાતન એ ચાર મેળવતાં બાવીસ થાય, શેષ એકસો છત્રીસ ધવસતા હોય છે. પંદર બંધનના હિસાબે પુક્ત આહાર આહારકના ચાર બંવત, એક સંધાતન અને વૈશ્વિના ચાર બંધન અને એક સધાતન મેળવવા અઢાવીશ અgવસતામા અને શેર એકોત્રીમ કૃવસતા હોય છે.