________________
ટીકાનુવાદ સહિત
૩૮૩ નક રસના જે શરૂઆતને બેઠાણીયે રસ ખીર અને ખાંડના રસની ઉપમાવાળે, ચિત્તની અત્યંત પ્રસન્નતાનું કારણ અને વિપાકમાં મિણ હોય છે
શુભ પ્રકૃતિએને એક સ્થાનક રસ હોતે નથી એ પહેલાં જ કહ્યું છે. એ હેતુથી જે કે ગાથામાં શુભ અશુભ બનેમાં એકસ્થાનક રસ એ પ્રમાણે સામાન્યતઃ કહ્યું છે, છતાં શુભ પ્રકૃતિમાં એક સ્થાનક રસની તુલ્ય પ્રાથમિક બેઠાણીયે રસ એકસ્થાનક શબ્દથી કહે છે એમ સમજવું.
તથા તે એકસ્થાનક રસથી ઈતર દ્વિસ્થાનકાદિ રસ અનુક્રમે અનતગુણ સમજવા. તે આ પ્રમાણે એકસ્થાનક રસથી ક્રિસ્થાનકરસ અનતગુણ તીવ્ર સમજે. તેનાથી ત્રિથાનક રસ અનતગુણ તત્ર સમજે. અને તેનાથી ચતુઃસ્થાનક રસ અનતગુણ તીવ્ર સમજે. તાત્પર્ય એ કે–એકસ્થાનક રસના પણ મદ અતિમંદાદિ અનંત ભેદ થાય છે. એમ ઢિસ્થાનકાદિ દરેકના પણ અનંત ભેદ થાય છે એ પહેલા સવિસ્તર કર્યું છે,
તેમાં અશુભ પ્રકૃતિએને જે સજઘન્ય એક સ્થાનક રસ છે તે લીંબડે અને ઘણાતકોના સ્વાભાવિક રસની ઉપમાવાળે છે, અને જે શુભ પ્રવૃતિઓને સર્વજઘન્ય બેઠાણી રસ છે તે ખીર અને ખાંડના જવાભાવિક રસની ઉપમાવાળે છે. શેષ અશુમ પ્રકૃતિના એકસ્થાનક રસયુક્ત જે સ્પદ્ધકે છે અને શુભ પ્રકૃતિએના કિસ્થાનક રસયુક્ત જે સ્પર્ધા છે તે અનુક્રમે અનતગુણ શક્તિવાળાં છે એમ સમજવું. તેનાથી પણ અશુભપ્રકૃતિઓના ક્રિસ્થાન વિસ્થાન અને ચતુરથાનક રસવાળા પદ્ધ, અને શુભ પ્રકૃતિના ત્રણ અને ચાર સ્થાનક રસવાળાં પદ્ધ અનુક્રમે અનંતગુણ સમજવા.
આ પ્રમાણે પ્રસંગનુપ્રસંગથી સઘળું કહ્યું. હવે દ્વારગાથાના ચ શખથી સૂચિત પ્રકએની પ્રણાવ સત્તા કહે છે –
उच्चं तित्थं सम्म मोसं वेउविछक्कमाऊणि । मणुदुग आहारदुर्ग अट्ठारस अधुवसत्ताओ ||३||
उच्च तीर्थ सम्यक्त्वं मिश्र वैक्रियपटकमायूंपि ।
मनुजद्विकाहारकाद्विकमष्टादशाध्रुवसत्यः ॥३३॥ અર્થ–ઉચગોત્ર તીર્થકરનામ, સમ્યકત્વ મિશ્રમેહનીય, વૈક્રિયક, ચાર આયુ, મનુ mદ્ધિક, અને આહારકઢિક એ અઢાર પ્રકૃતિએ અધુવસત્તાવાળી છે.
ટીકાનુ ઉરચત્ર, તીર્થંકરનામ, સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય દેવગતિ દેવાનું પૂવિ નરકગતિ નરકાનુપૂર્ષિ વક્રિયશરીર અને ક્રિય અપાંગરૂપ કિક, નરકા, આદિ ચાર આયુ. મનુષ્યગતિ મનુષ્યાનુપૂરિશ્વરૂપ મનુષ્યદ્રિક અને આહારક શરીર આહારક અંગોપાંગ. રૂપ આહારકદ્ધિક, એ અઢાર પ્રકૃતિએ કઈ વખતે સત્તામાં હોય છે કે વખતે નથી હોતી માટે અનિયત સત્તાવાળી છે. તે આ પ્રમાણે