________________
ટીકાના સહિત
૩૪૭
હવે ધ્રુવેાયિ પ્રકૃતિએના અર્થને કહેવા ઈચ્છતા પહેલા ઉદયહેતુએ બતાવે છે— God खेत्तं कालो भवो य भावो य हेयवो पंच । हेउ समासेणुदओ जाय सव्वाण पगईणं ॥ ३६ ॥
द्रव्यं क्षेत्र कालो भवच भावश्च हेतवः पञ्च । हेतुसमासेनोदयो जायते सर्वासां प्रकृतीनाम् ||३६||
અચ—દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવ એ વાંચ હેતુએ છે આ હેતુના સમુદાયવડે સઘળી કમપ્રકૃતિઓના ઉદય થાય છે.
ટીકાનુ—અહિં સામાન્યથી સઘળી કર્મ પ્રકૃતિના પાંચ યહેતુએ છે. તે — પ્રમાણે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, લવ, અને ભાવ. તેમા ક્રમના પુદ્ગલેરૂપ દ્રવ્ય છે. અથવા તથાપ્રકારનું કાઈપણ ખાતા કારણ કે જે ઉદય થવામાં હેતુ હોય જેમ કે શ્રવણુને પ્રાપ્ત થતા ગાળ વિગેરે ભાષાવભાના પુત્રે ક્રોધના ઉદયનું કારણ થાય છે. તેમ એવાજ પ્રકા ના કોઈ પુદ્ગલચે હાય કે જે કર્મના ઉદય થવામા હેતુ હેાય તે દ્રવ્ય કહેવાય. એ પ્રમાણે આકાશપ્રદેશરૂપ ક્ષેત્ર, સમયાપિ કાળ મનુષ્યભવાદિરૂપ લવ, અને જીવના પરિ ણામ વિશેષરૂપ ભાવ, આ સઘળા હેતુ પ્રકૃતિએના ઉદ્દયમાં કાણુ છે. તેમાં પત્તુ એક એક ઉદયનું કારણ નથી પરંતુ પાંચેના સમૂહ કારણ છે. એજ કહે છે—
જેનુ સ્વરૂપ ઉપર કહ્યું તે દિ પાચે હેતુના સમૂહવડે સઘળી ક્રમ પ્રકૃતિના ઉદય થાય છે. એકજ પ્રકારના દ્રવ્યાદિ હેતુએ સઘળા ક્રમ પ્રકૃતિએના ઉઠ્યમાં કારણ રૂપ થતા નથી પરં'તુ ભિન્ન ભિન્ન પ્રકારના વ્યાદિ હેતુઓ કારણ રૂપે થાય છે. કાઇક દ્વાદિ સામગ્રી કોઈ પ્રકૃતિના ઉદયમા હેતુરૂપે થાય છે, કેઇ સામગ્રી કાઇના હૃદયના હેતુરૂપે થાય છે, તેથી હતુણામાં કોઈ દોષ નથી. ૩૬
આ પ્રમાણે ઉદયહેતુએ કહ્યા, હવે ઉડ્ડય આશ્રયી ધ્રુવાધ્રુવપાના વિચાર કરતા કહે છેअवोच्छिन्नो उदओ जाणं पगईण ता धुवोदइया ।
1
वोच्छिन्नो विहु संभव जाण अधुवोदया ताओ ||३७|| अव्यवच्छिन्न उदयो यासां प्रकृतीनां ता ध्रुवोदयाः । व्यवच्छिन्नोऽपि हु सम्भवति यासामध्रुवोदयास्ताः ॥३७॥
''
૧ જેમ ભાષાદિ દ્રવ્ય ક્રોધના ઉદયમાં, યેાગ્ય આહાર અસાતાના ઉદ્દેશ્યમા હેતુ થાય છે, તેમ ક્ષેત્ર કાળાદિ પણ્ યમાં હેતુ થાય છે. મધાતી વખતે અમુક દ્રવ્યતા ચેગે અમુક ક્ષેત્રમા અમુક કાળે અમુક લવમાં અમુક પ્રકારની અધ્યવસાયની સામગ્રીના ચેગે તે તે ચેન્ગ્યુ પ્રકૃતિના ઉદ્ય થાય તેમ નિયત થાય છે, એટલે તેવા પ્રકારની વ્યાદિ સામગ્રીના ચગે તે તે પ્રકૃતિના ઉદ્દય
થાય છે.