________________
પચસપહાતીયદ્વાર હવે દેશવાતિ પ્રકૃતિએનાં નામ કહે છે
नाणावरणचउक्कं दसणतिग नोकसाय विग्धपणं । संजलण देसघाई तइयविगप्पो इमो अन्नो ॥१९॥
ज्ञानावरणचतुष्कं दर्शनत्रिकं नोकपायाः विघ्नपञ्चकम् ।
सज्वलनाः देशवातिन्यः तृतीयविकल्पोऽयमन्यः ॥१९॥ અર્થ-જ્ઞાનાવરણ ચતુષ્ક, દર્શનાવરણત્રિક, નેકષાય, વિદાપંચક અને સંજવલનચતુષ્ક એ દેશવાતિ છે. આ ઘાતિ પ્રકૃતિમાં ત્રીજો વિકલ્પ છે.
ટીકાનુ—મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અવધિજ્ઞાનાવરણ અને માપવજ્ઞાનાવરણ એ જ્ઞાનાવરણ ચતુષ્ક ચક્ષુદર્શનાવરણ, અચક્ષુઃશનાવરણ અને અવધિદર્શનાવરણ એ દર્શનાવરણબ્રિક ત્રણ વેદ અને હાસ્યાદિષક એ નવ નેકષાય, દાનાંતદાય, લાભાંતરાય, ભેગાંતશય, ઉપભેગાંતરાય અને વીતરાય એ વિશ્વપંચક તથા સંજવલન ક્રોધ, માન, માયા અને લેલ એ સંજવલન ચતુષ્ક સઘળી મળી પચીસ પ્રકૃતિએ દેશઘાતિ છે.
દેશદ્યાતિ હેવાનું કારણ પૂર્વની ગાથામાં વિચારી ગયા છે. સવઘાતિ અને અદ્યાતિ પ્રકૃ તિઓમાં આ દેશઘાતિરૂપ ત્રીજો પ્રકાર છે. મૂળદ્વારમાં તે માત્ર સવઘાતિ અને દેશાતિ એ બે જ ભેદ કહ્યા છે, તેથી આને ત્રીજો પ્રકાર કહે છે. ૧૯ આ પ્રમાણે સર્વઘાતિ દ્વાર કહ્યું. હવે પરાવર્તમાનકાર કહે છે—
नाणंतरायदंसणचउकं परघायतित्थउस्सासं । मिच्छभयकुच्छ धुववंधिणीउ नामस्स अपरियत्ता ॥२०॥
ज्ञानान्तरायदर्शनचतुष्कं पराघाततीर्थोच्छ्वासम् ।।
मिथ्यात्वभयजुगुप्साः ध्रुववन्धिन्यस्तु नाम्नोऽपरावाः ॥ २० ॥ અર્થ–જ્ઞાનાવરણીય, અંતરાય, દર્શનાવરણીય ચતુષ્ક, પરાઘાત, તીર્થકર, ઉપવાસ, મિથ્યાત્વ, ભય, અને નામકર્મની ધ્રુવધિની પ્રકૃતિએ એ અપરાવર્તમાન છે.
ટકાનુજ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણી ચાર, પશઘાતનામ, તીર્થ કરવામ, ઉચ્છવાસનામ, મિથ્યાત્વમેહનીય, ભય, જુગુપ્સા મેહનીય, અગુરુલઘુ, નિમવું, તેજસ, ઉપવાત વર્ણચતુષ્ક અને કામણ એ નામકર્મની નવ યુવધિની પ્રકૃતિ, સઘળી મળીને ઓગણત્રીસ પ્રકૃતિએ બંધ અને ઉદય આશ્રયીને અપરાવર્તમાન છે.
કારણ કે આ પ્રકૃતિએના બંધ ઉદય અથવા તે બંનેને બંધાતી કે ઉદય પ્રાપ્ત કોઈ પ્રકૃતિઓ રદી શકતી નથી તેથી કોઈપણ પ્રકૃતિએ વડે બંધ ઉદય કાયા વિના પિતાને બંધ ઉદય બતાવે છે માટે તે અપરાવર્તમાન છે.