________________
ટીકાનુવાદ સહિત
શેષ ધ આર્ય ગણીએ તે એકાણું અને ઉદય આશ્રયી ગણીએ તે સમ્યફલ, મિશમોહનીય સહિત ત્રાણું પ્રકૃતિએ પરાવર્તમાન છે. કારણ કે તેમાંથી કેટલીકને બંધ કેટલીકને ઉદય અને કેટલીકના અને બંધાતી કે અનુભવાતી અન્ય પ્રકૃતિએ વડે કિાય છે. ૨૦ પરીવર્તમાન કાર કહ્યું હવે શુભ અશુભ હાર આશ્રયી કહે છે–
मणुयतिगं देवतिगं तिरियाऊसासअट्टतणुयंगं । विहगइवण्णाइसुभं तसाइदसतित्थनिम्माणं ॥२॥ चउरंसउसभआयव पराघाय पणिदि अगुरुसाउछ । उज्जोयं च पसस्था सेसा बासी अपसत्था ॥२२॥
પુ િસે નિર્વાણુક્રાણીકરણ विहायोगतिवर्णादिशुभं प्रसादिदशतीर्थनिर्माणम् ॥२१॥ चतुरस्रर्पभातपपराघातपञ्चेन्द्रियागुरुलघुसावोच्चम् ।
उद्योतं च प्रशस्ताः शेषा द्वयशीतिप्रशस्ताः ॥२२॥ અથ—અને કાનુ-મનુષ્યત્રિક-મનુષ્યગતિ મનુષ્યાનુપૂર્વી અને મનુષ્યાગુરૂપદેવત્રિકદેવગતિ દેવાનુપૂર્વી અને દેવાયુરૂપ, તિર્યંચાયુ, ઉચ્છવાસ નામ, શરીર અને અગપાંગનું અષ્ટક-દારિકાશિરીર પશ્ચક અને ઔદ્યારિક અપાંગાદિ ત્રણ અંગે પાંગ, શુભ વિહાગતિ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપ થમ વર્ણાદિ ચતુષ્ક, ત્રસાદિ દશક–સ બાદર. પર્યાપ્ત, પક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આય અને થાકીર્તિરૂપ, તીર્થકર,નિમણુ, સમચતુરસ સંસ્થાન, વજાઋષભનારાચસઘયણ, આતપ, પરાઘાત, પંચેન્દ્રિય જાતિ, અગુરુલઘુ, સાતવેદનીય, ઉચ્ચગોત્ર, ઉોતનામકર્મ એ બેંતાલીસ પ્રકૃતિએ પ્રશસ્ત-સંજ્ઞાવાળી છે.
વર્ણાદિચતુષ્ક શુભપ્રકૃતિઓની સંખ્યામાં અને અશુભપ્રકૃતિઓની સંખ્યામાં એમ બનેમાં ગણાય છે. કારણ કે તેને બંને પ્રકારે સંભવ છે.
શેષ બાશી પ્રકૃતિએ અશુભ છે. જે સમ્યફવાહનીય અને મિશ્રમોહનીય કર્મ છે, તે માત્ર ઉદય આશ્રયીને અશુભમાં ગણાય છે, બંધ આશ્રયી નહિ. કેમકે તે બંનેના બંધન અસંભવ છે. તેથી તે બંને પ્રકૃતિએ આગળ કર્મપ્રકૃતિસંગ્રહના અધિકારમાં અનુભાગની ઉદીરણાને કહેવાના પ્રસંગે જુદી જ કહેવાશે. ૨૧, ૨૨.
આ પ્રમાણે શુભ અશુભદ્વાર કહ્યું. હવે વિપાક ચાર પ્રકારે છે, એમ પહેલાં કહ્યું છે, તેનું વિવરણ કરવા ઈચ્છતા પ્રથમ પુદગલવિપાકિની પ્રકૃતિઓ કહે છે