________________
ટીકાનુવાદ સહિત
૩૯
બંધ અને ઉદય આશ્રય ત્રાણુમાંથી વર્ણાદિ સેળ, બંધન પંચક, સંઘતન પંચક, એ . છવ્વીસ પ્રકૃતિ ઓછી કરતાં સડસઠ ઉત્તર પ્રવૃતિઓવાળું થાય છે.
શુભ, અને અશુભપણાને વિચાર કરતા વર્ણાદિ ચતુષ્ક બે પ્રકારે ઘટે છે. ૧ શુભ, ૨ - -અશુભ. તેથી શુભ અને અશુભ કઈ પણ પ્રકૃતિઓની સંખ્યામાં વર્ણાદિ ચતુષ્ક ઉમેરાય છે. માટે સઘળી શુભ અને અશુભ પ્રકૃતિએ મળી એકેનેર થાય છે.
સત્તાને જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે વદિ વીશ, બંધન પંચક, સંઘાતન પંચક * એ સઘળી પ્રવૃતિઓનું ગ્રહણ થતું હોવાથી ત્રાણું પ્રકૃતિઓ ગણાય છે. આ પ્રમાણે સંસ્થાના . -ભેદ આશ્રયી અનેક પ્રકાર નામકર્મ થાય છે. ૧૨
અહિં વણદિ ચતુષ્ક શુભ-પુરુષ પ્રકૃતિ અને અશુભ-પાપ પ્રકૃતિ એ બંને આવે છે. એ પૂર્વની ગાથામાં કહ્યું છે જે સવરૂપે વર્ણાદિ ચતુષ્ક પુણ્ય હેય તેજ સ્વરૂપે તે પાપ હોય એમ હોવું ચગ્ય નથી, કેમકે પરસ્પર વિરોધ છે માટે પરંતુ ઉત્તર પ્રવૃતિઓના 'વિભાગની અપેક્ષાએ શુભાશુભપણું ઘટે છે, તે માટે વિભાગ આશ્રયી ઉત્તર પ્રવૃતિઓની પ્રરૂપણા કરે છે–
नीलकसीणं दुगंधं तित्तं कडुशं गुरुं खरं रुक्खं । सीयं च असुभनवगं एगारसगं सुभं सेसं ॥१३॥
नीलं कृष्णं दुर्गन्धं तिक्त कटुकं गुरु खरं रुक्ष ।
सीतं चाशुभनवकं एकादशकं शुभं शेषम् ॥१॥ • અર્થ–નીલ, કૃષ્ણ એ બે વણ, દુરભિમન્ય, તિકત, કટુ, એ બે રસે, ગુરુ, ખર, -રસ અને શીત એ ચાર પશે કુલ નવ અશુભ-પાપ છે, શેષ અગીઆર શુભ-પુણ્ય છે.
ટીકાનુ -–વર્ણનામકર્મમાં નીલ અને કૃષ્ણવર્ણ નામકર્મ, ગધ નામકર્મમાં દુરભિગંધ -નામકર્મ, રસ નામકર્મમાં તિત અને કટુક રસ નામકર્મ, સ્પર્શ નામકર્મમાં ગુરુ, ખર, રૂક્ષ અને શીત સ્પર્શ નામકર્મ એ નવ પ્રકૃતિએ અશુભ છે. અને શેષ થફલ, પીત અને રક્તવર્ણ નામકર્મ, સુરભિગધ નામકર્મ, મધુર, અમ્લ-ખાટે અને કષાય-ત્રે રસ નામકર્મ -અને લઘુ, મૃદુ, સ્નિગ્ધ અને ઉg સ્પર્શ નામકર્મ એ વણદિ અગીઆર પ્રકૃતિએ શુભ છે. ૧૩
આ પ્રમાણે સઘળા કમની ઉત્તર પ્રવૃતિઓ કહી. હવે તે પ્રકૃતિએના ધ્રુવબદિલ, --અધુવનધિત્વાદિ વિભાગનું પ્રતિપાદન કરવા માટે દ્વાર ગાથા કહે છે–
धुवबंधि धुवोदय सव्वघाइ परियत्तमाणअसुभाओ। पंच य सपडिवक्खा पगई य विवागओ चउहा ॥१॥