________________
30
પંચસંગ્રહ-વતિયદ્વાર ध्रुववन्धिध्रुवोदयसर्वघातिपरावर्तमानाशुभाः।
पञ्च च सप्रतिपक्षाः प्रकृतयश्च विपाकत चतुर्दा ॥१४॥ અથ–કમ પ્રકૃતિએ યુવઅશ્વિની, શુદથી, સર્વઘાતિની, પરાવર્તમાન અને અશુભ એ પાંચ પ્રતિપક્ષ સહિત કરતાં દશ ભેદે થાય છે, અને વિપાક આશ્રયી ચાર ભેટે થાય છે.
ટીકાનુડ–અહિં સામાન્યથી ભેદની સંખ્યાને વિચાર કરતાં પ્રકૃતિએ દશ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે –ધ્રુવઇનિધની, ધૃદયી, સfઘાતિની, પરાવર્તમાન, અને અશુભ છે પાંચને અધુવનંધિ આદિ પ્રતિપક્ષ પ્રકૃતિ સહિત કરતાં દશ ભેદ થાય છે.
અહિં ર એ પદમાં મૂકેલ ચ શબ્દવટે સપ્રતિપક્ષ ધ્રુવસત્તા પ્રકૃતિએ પણ સમજવી.
તેમાં બંધવિરછેદ કાળપયત દરેક સમયે દરેક છોને જેઓને બંધ હોય તે ધ્રુવ ધિની. બંધ વિચ્છેદ કાળ સુધીમાં પણ કાલાવરથાવિ જેએને બંધન હેય તે અધૂવબંધિની.
ઉદયવિચ્છેદ કાળ પત દરેક સમયે જેને જે જે પ્રકૃતિઓને વિપાકેદ હોય તે gયી . અને ઉદયવિરછેદ કાળ સુધીમાં પણ એના ઉદયને નિયમ ન હોય તે અશુદયી.
પિતાના વડે હણી શકાય એવા જ્ઞાનાદિ ગુણેને જે સર્વથા ઘાત કરે તે સર્વાતિની. અને જ્ઞાનાદિ ગુણને જે વાત ન કરે તે અદ્યાતિની. અથવા સર્વદ્યાતિપ્રતિભાગા-સવઘાતિ સરખી. અહિં સવઘાતિની પ્રતિપક્ષ પ્રકૃતિમાં દેશદ્યાતિ અને અઘાતિ એ બંનેનું ગ્રહણ છે. તેમાં પિતાના વડે હણી શકાય એવા જ્ઞાનાદિ ગુણેના એક દેશને જેઓ હણે તે દેશવાતિની. અને સર્વિઘાતિ પ્રકૃતિએના સંસર્ગથી સર્વદ્યાતિપ્રકૃતિઓનું સાદ જે પ્રકૃતિએમાં હેય તે સર્વવાતિપ્રતિભાગ. તાત્પર્ય એ કે- વરૂપે અઘાતિ હોવા છતાં પિતાનામાં જ્ઞાનાદિ ગુણને દબાવવાની શક્તિ નહિ હેવા છતાં જેઓ સવઘાતિ પ્રકૃતિઓના સંસર્ગથી પિતાને અતિદારૂણ વિપાક બતાવે છે, તેઓ સવઘાતિ પ્રકૃતિ સાથે વેદતા દારૂણવિપક બતાવતી હોવાથી તેઓના સાદયને પ્રાપ્ત કરે છે માટે સર્વદ્યાતિ પ્રતિભાના કહેવાય છે.
જે પ્રકૃતિને બંધ અથવા ઉદય બીજી કઈ બંધાતી અથવા વેદાની પ્રકૃતિવડે પ્રકાશ વડે જેમ અંધકાર રોકાય તેમ રૂંધાય-કાય તે પરાવર્તમાન કહેવાય. એટલે કે જે જે કાળે પ્રતિપક્ષ પ્રકૃતિના બંધ અને ઉદયને સંભવ હોય તે તે કાળે બંધ અને ઉદય આશ્રયી જે પાવન ભાવ પામે, અને ફરી યથાયોગ્ય રીતે પિતાના બંધ અને ઉલયના હેતુઓ મળવાથી બંધ અને ઉદયમાં પ્રાપ્ત થાય, આ પ્રમાણે બંધ અને ઉદયથી પરાવર્તન થતું હોવાથી તેઓ પરાવર્તમાન કહેવાય છે. તથા જેએને બધ અથવા ઉદય અન્ય વેકાતી કે બંધાતી પ્રકૃતિએ વહે પ્રતિપક્ષ પ્રકૃતિએ નહિ હેવાથી શકાતું નથી તે અપરાવર્તમાન કહેવાય છે.
જે પ્રકૃતિને વિપાક-ફળ શુભ ન હોય તે અશુભ–પાપ અને જેઓને વિપાક શુભ હોય તે શુભ-પુણ્ય કહેવાય છે.
તથા વિ છેદ કાળ પહેલાં જે પ્રકૃતિએની દરેક સમયે દરેક જીવને સત્તા હોય તે શવ