________________
૩૮
પંચમહત્વતીયહાર
રચના થાય. પરંતુ ઔદારિક વગણા છે, અને તેના હેતુભૂત દારિક નામકર્મ છે. ઔદારિક નામકર્મના ઉદયથી શરીર એગ્ય વર્ગણનું ગ્રહણ અને ઔદારિક સંઘાતન નામના • ઉદયથી દારિક શરીરને ચેય રચના થાય છે. અને ઔદ્યારિકાદિ બંધન નામકર્મના ઉતયથી તેને દારિકાદિ શરીર સાથે સંબંધ થાય છે. એટલે જે શરીર નામકર્મના ઉદયથી જે યુગલે ગ્રહણ કરે તે પુદગલોની રચના તે શરીરને અનુસરીનેજ થાય છે. પછી સંબંધ ભલે ગમે તેની સાથે થાય, તેથી સંઘાત નામકર્મ તે પાંચ પ્રકારે જ અને જુદા જુદા શરીર સાથે સંબધ થતું હોવાથી બંધન પંદર પ્રકારે છે.
જેઓ પાંચ બંધન અને પાંચ સઘાતન માને છે તેઓના મતે તે ઉપરાંત શંકાને અવકાશજ નથી. તે સંઘાતન નામ પાંચ પ્રકારે છે-૧ ઔદ્યારિક સંઘાતન નામ, ૨ ક્રિય સંઘાતન નામ. ૩ આહારક સંઘાતન નામ, ૪ તેજસ સંઘાતન નામ, ૫ અને કામણ સંઘાતન નામ. તેમાં ઔદારિક શરીરની રચનાને અનુસરી ઔદારિક પુદગલની સંહતિરચના થવામાં નિમિત્તભૂત જે કર્મ તે આદારિક સઘાતન નામકર્મ. એમ શેષ ચાર સંધાતન કર્મોને અર્થ જાણી લેવું. આ લક્ષણ ઘટતું હોવાથી કેઈ દેષ પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે નામકર્મના સંબંધમાં કહેવા યોગ્ય કહીને હવે તેને ઉપસંહાર કરે છે– बंधसुभ संतउदया आसज्ज अणेगहा नाम ॥१२॥
वन्धशुभसत्तोदयानासायानेकधा नाम ॥१२॥ અર્થ—અંધ, શુભ, સત્તા. અને ઉદયને આશ્રયી નામક અનેક પ્રકારે થાય છે.
ટીકાનુ –જેનું સ્વરૂપ દશમી ગાથામાં કહ્યું છે તે બંધ, શુભાશુભપણું, સત્તા અને ઉદ યને આકયિ પૃથફ પૃથફ ભાવને પ્રાપ્ત થતું નામકર્મ અનેક પ્રકારે થાય છે. તે આ પ્રમાણે
૧ આ સંબધે ઉપાધ્યાયજી મહારાજ આ પ્રમાણે લખે છે–
પ્રશ્ન-સંઘાતન નામકર્મ માનવાનું શું પ્રયોજન છે? માત્ર પુદગલેનો સમૂહ કરે તેની અંદર તે કર્મ કારણ છે એ ઉત્તર આપતા હે તે તે યોગ્ય નથી. કેમકે પુગલેને સમુહ તે ઔદારિક નામકમના ઉદયથી જે પુદગલે ગ્રહણ કરે છે તે ગ્રહણ કરવા માત્રથી જ સિદ્ધ છે. તેમાં તે સઘાત નામકર્મને કંઇ ઉપગ નથી તથા ઔદારિકાદિ શરીરની રચના પ્રમાણે સંઘાત-ન્સમૂહ વિશેષ કરવો તેમાં સંધાતન નામકર્મ કારણ છે. આ પૂર્વાચાર્યને અભિપ્રાય પણ યુક્ત નથી. કારણ કે જેમ તન્નો સમૂહ પટ પ્રત્યે કારણ છે, તેમ દારિકાદે પુદગલને સમૂહ ઔરિકાદિ શરીરનું કારણ છે, અને સમૂહ તે ગ્રહણ માત્રથી સિદ્ધ છે. તેમાં સંધાનનને વિશેષ કારણરૂપે માનવાની શી આવશ્યકતા છે?
ઉત્તર–અમુક પ્રમાણમાં લંબાઈ જાડાઈ નિશ્ચિત પ્રમાણવાળા ઔદારિકાદિ શરીરની રચન માટે સમૂહ વિશેષતી-દારિકાદિ શરીરને અનુસરતી રચનાની આવશ્યકતા છે અને તેથી જ શરીરનું તારતમ્ય થાય છે. માટે સમૂહ વિશેષના કારણરૂપે સંધાતન નામકર્મ અવશ્ય માનવું જોઈએ, એ રીતે પૂર્વચાથીને અભિપ્રાય જ યુક્ત છે. તાત્પર્ય એ કે ઔદારિકાદિ નામકર્મના ઉલ્યથી જે ઔદારિકાદિ પુદગલો ગ્રહણ કરે તેની નિયત પ્રમાણવાળી રચના થવામાં સંસ્થાના નામક હેતુ છે.