________________
૨૯૯
- છે માટે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં અસખ્યાત ઉત્સાષિણી આવ
સર્પિણીના સમય પ્રમાણ પ્રદેશ હોઈ શકે છે. પ-૧૭ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયાદિ ની અપેક્ષાએ બાઇર પર્યાપ્ત તેઉકાય છે તદના
અલ્પ કેમ? ઉ૦ બાઇર પર્યંત તેઉકાય છે માત્ર અઢીદ્વીપમાં જ હોય છે જયારે બાઇર પર્યાપ્ત
પૃથ્વીકાયાદિક તેથી બહાર પણ આખા લેકમાં અમુક અમુક સ્થાને હોય છે માટે
માદર પર્યાપ્ત પૃથ્વીકાયાદિકથી તે અત્યંત અલ્પ છે. પ્ર-૧૮ ચાર નિકાયના દેવનું પરસ્પર અલ્પાહવા જણાવ! ઉ. માનિક સર્વથી અહ૫, તેથી ભવનપતિ અને વ્યંતર અનુક્રમે અસંખ્યાત ગુણ,
તેથકી જતિષીઓ સંખ્યાતગુણ છે. પ-૧ ત્રણ પ્રકારના મનુષ્યોમાંથી જગતમાં કયા પ્રકારના મનુષ્ય હમેશા હોય?
ઉ૦ ગજ પર્યાપ્ત મનુષ્ય હંમેશ હેય, શેષ અને અપર્યાપ્તા અનિયત હાય. પ-૨૦ અને પ્રકારના અપર્યાપ્ત મનુષ્મા કાયમ ન હોય તેમ શી રીતે સમજી શકાય ? અને
તે કેટલા કાળ સુધી ન હોય? ઉ૦ અને પ્રકારના અપર્યાપ્ત મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અંતમુહૂર્ત હોય છે અને
ગર્ભજ મનુષ્યનો તેમજ સંમૂરિઝમ મનુષ્યને ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહાકાળ અનુક્રમે બાર અને વિશ મુહૂર્ત પ્રમાણ છે એટલે જ્યારે ઉત્પત્તિ આશ્રયી ઉલ્કા વિરહ પડે ત્યારે વિરહના પૂર્વ સમયે ઉત્પન્ન થયેલ અને પ્રકારના અપર્યાપ્ત મનુષ્ય અંતમુહૂર્ત પછી ન હોય તેથી ગજ અપર્યાપ્ત મનુષ્ય સાધિક અગિયાર મુહુર્ત અને સંમછિમ મનુષ્ય સાધિક વીશ મુહુર્ત સુધી સંપૂર્ણ જગતમાં
ન હેય એવું પણ બને છે. પ-૨૧ ક્ષેત્ર અને સ્પર્શતામાં શું વિશેષતા છે? ઉo જે છ જેટલા ક્ષેત્રમાં રહ્યા હોય તે તેઓનું ક્ષેત્ર કહેવાય અને સ્પર્શતામાં જેમાં
રહેલ હોય તે ક્ષેત્ર તથા ઉપર નીચે અને ચારે તરફ સ્પર્શ કરાયેલું ક્ષેત્ર પણ આવે
તેથી ક્ષેત્ર કરતાં સપના અધિક થાય. ૩-૧ર કયા સમુદલાતમાં તેજ નિમિત્તે અધિક નવીન કર્મોનું અવશ્ય ગ્રહણ થાય? ઉ૦ કષાય સમૃતવાતમાં. મ-૨૩ કેવલિ સમુદઘાતમાં કેવલિભગવંત પિતાના આત્મપ્રદેશોથી કયા સમયે કેટલા
ક્ષેત્રમાં વ્યાપ્ત હોય? ઉ૦ પહેલા, બીજા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે લેકના અસંખ્યાતમા ભાગમાં,