________________
૦
પચસંગ્રહ દ્વિતીય ત્રીજા અને પાંચમા સમયે લોકના અસંખ્યાતા ભાગોમાં, તેમજ ચોથા સમયે સંપૂર્ણ
લેકમાં વ્યાપ્ત હેય. પ્ર-૨૪ અવિરતિ સમ્યગ્દષ્ટિને સ્પર્શના કયા કયા મતે કેટલા રાજની હેય? ઉ. મૂળ મતે આઠ રાજ, ક્ષાયિક સમ્યક્ત્વ સહિત ત્રીજી નરકે જાય તે મતે નવાજ,
અને શોપશમ સમ્યકત્વ લઈ છઠ્ઠી કે જાય તે મતે બાર રાજની રાશના હોય. પ્ર-૨૫ અહિંથી સામાન્યથી ત્રીજી નરકે ત્રણ રાજ અને છઠ્ઠી નરકમાં જતાં પાંચ રાજની.
સપના કેમ કહી? ઉ૦ ત્રીજી અને છઠ્ઠી નરકના નીચેના અંત ભાગ સુધી એટલે ચાથી અને સાતમી નાર
કના ઉપગ્ના ભાગ સુધી ત્રણ અને છ જ થાય એ વાત બરાબર છે પરંતુ ન પૃથ્વી ત્રીજા તથા છઠ્ઠા રાજમાં શરૂઆતના એક લાખ અઠ્ઠાવીસ હજાર, અને એક લાખ સેળ હજાર જન પ્રમાણ ભાગમાં છે અને તે રજની અપેક્ષાએ તા
અપ હોવાથી તેની અવિવક્ષા કરી અનુક્રમે બે રાજ અને પાંચ રાજ કહા છે.. પ્ર-૨૬ ઉપરના સાત રાજની ગણતરીમાં શું મતાન્તર છે? ઉ, જીવસમાસાદિના મતે તિચ્છકના મધ્યભાગથી ઈશાને દેહ, માહે અહી, સહ
સારે પાંચ, અયુત અને કાને સાત રાજ થાય છે. અહિં આ મત ગ્રહણ કરેલ છે. પરંતુ બૃહસંગ્રહણી આદિના મતે સૌ એક, માહેજે બે, લાન્તકે
ત્રણ, સહસાર ચાર, અશ્રુતે પાંચ, રૈવેયકે છે અને કાને સાત રાજ થાય છે. પ્ર-ર૭ કયાં સુધીના દેવે ગમનાગમન કરે.
ઉ૦ બાર દેવલોક સુધીના પ્ર-૨૮ સાચ્છાદન ગુણસ્થાનક લઈને કે જીવ અલકમાં જાય કે ન જાય?
ઉo સાસ્વાદન ગુણસ્થાવક લઈને ઘણું કરી અલકમાં ન જાય પણ ઊથ્વલોકમાં જાય, પ્ર-૨૯ એવા કયા આવે છે કે જેનું જઘન્ય-ઉત્કૃષ્ટ અને પ્રકારનું આ અત્તમુહૂત હેય
પણ તેથી અધિક ન હોય? ઉ૦ સૂત્રમાદિક સાતે અપર્યાપ્ત. -૩૦ એવા કયા દે છે કે જેનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુ તુલ્ય હોય,
સર્વાર્થસિદ્ધ વિમાનના દે. પ્ર-૩૧ ચાર નિકાયના દેવામાંથી કઈ નિકાયના દેવોનું જઘન્ય આયુ દશ હજાર વર્ષ હૈય?
ઉ૦ ભવનપતિ અને વ્યંતર, પ્ર-૩ સાહિ સપર્યાવસિત મિથ્યાત્વ ગુણસ્થાનકને જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ કેટલો? ઉ૦ જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ દેશે આ પાગલ પાવર્તન