________________
૨૭૮
પંચમહદ્વિતીયકાર ઉ. ઔદયિક ભાવના સંખ્યાત અથવા અસંખ્યાત લે કહી શકાય પરંતુ કૂલદરિએ
જગત્મસિદ્ધ એવા એકવીશ ભેદે જ કહ્યા છે. તેના ઉપલક્ષણથી ત્રસપૂર્ણ સ્થાવર
પણું ઇત્યાદિ અનેક ભેદ કહી શકાય, પ્ર-૮ આકાશ અને સાકર કયા ભાવે છે? 8. આકાશ એ અનાદિ પરિણામિક ભાવે અને સાકર એ સાદિ પાણિમિક ભાવે
છે. તેમજ ઔદયિક ભાવે પણ છે. પ્ર-૯ ક્ષાયિક, ક્ષાપથમિક અને પરિણામિક આ વિસગી ભાંગો માં કેમ ન ઘટે? ઉ. ક્ષાપથમિક ભાવ બારમા ગુણસ્થાનક સુધીના માં જ હોય છે અને તે છવામાં
મનુષ્યગતિ, શુકલેશ્યાદિક ભાવે અવશ્ય ઔદયિક ભાવે હોય છે. માટે ઔચિક
ભાવ વિના ક્ષાચાપશમિક ભાવ સંભવતા ન હોવાથી આ ભાગ ન ઘટે. પ્ર-૧૦ ઉત્પદ્યમાન અને ઉત્પન્ન એ બંને પ્રકારના છ ક્યારેક જગતમાં ન હોય એવા
કયા જીવે છે. ઉ૦ સંમૃમિ મનુષ્ય. પ્ર-૧૧ અઢીદ્વીપની બહાર રહેલ છમાં કેટલાં ગુણઠાણાં હોય? ઉ૦ અઢી દ્વીપની બહાર જમેલ છને પ્રથમનાં પાંચ ગુણઠાણું હોય અને અહિંથી
ગયેલાઓની અપેક્ષાએ સાત ગુણઠાણ હેય. પ્ર-૧૨ કાયમ વિદ્યમાન હોય તેવાં ગુણસ્થાનકે કેટલાં અને કયાં કયાં?
ઉ. પહેલું, તેરમું અને ચારથી સાત એમ કુલ છ ગુણસ્થાનકે કાયમ વિદ્યમાન હાય. પ્ર-૧૭ ક્યા કયા ગુણસ્થાનકે કેટલા કેટલા છ હોય? ઉ. પહેલે અનતા, ચેાથે અને પાંચમે અસંખ્યાતા, બીજે અને ત્રીજે અસંખ્યાતા હેઈ
શકે અને શેષ સર્વ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા જ હોય, પ્ર-૧૪ એવાં કયાં ગુણસ્થાનક છે કે જ્યાં છે ન પણ હોય અને ઉત્કૃષ્ટથી અસ'ખ્યાતા
પણ હાય, ઉ૦ સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનક. પ્ર-૧૧ એક બટાટામાં કેટલાં શરીરે હેય?
ઉ. એક બટાટામાં ઔદ્યારિક શરીરે અસંખ્યાતાં અને તેજસ કામણ અનતા હોય છે, પ્ર-૧૬ અંશુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશની સંખ્યા અસંખ્યાત ઉત્સપિણી અને
અવસર્પિણીના સમયે પ્રમાણ કેમ થાય? ઉ૦ વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે કાળ સુક્ષમ છે અને ક્ષેત્ર તેથી પણ અત્યંત સામ