________________
પ્રશ્નો રી
| -અનુગદ્વાર એટલે શું? અને તે કેટલાં છે? ઉ૦ શાના બેપ માટે જે અનુલ વ્યાપાર તે અનુયાગ, અને શાસ્ત્રમાં પ્રવેશ કરવા
માટે અનુકુલ વ્યાપાર રૂપ દરવાજા તે અનુગદ્વાર અને તે શાશ્વપ્રસિદ્ધ સત્યપર
પણા આદિ નવ અનુગ દ્વારે છે. પ્ર-૨ જીવ શું પદાર્થ છે?
ઉ. ઔપશમિકાદિ ભાવેથી યુક્ત એવું જે દ્રવ્ય તે જીવ. પ્રિ-૩ શાયિક, ઔયિકાદિ પ્રસિદ્ધ ભાવેને છેડી ઔપશમિકાદિ ભાવ ચુત દ્રવ્યને જીવ
કહેવાનું શું કારણ? ઉં ઔચિક અને પરિણામિક ભાવ છવ સિવાય અન્ય દ્વત્યમાં પણ હોય છે અને
ક્ષાયિક ભાવ ઉપશમ પૂર્વક જ થાય છે. તેમજ ક્ષપશમભાવ ઔપશનિક ભાવથી તદ્દન ભિન્ન ન હોવાથી અન્ય ભાવને ગ્રહણ ન કરતાં મૂળમાં ઔપશમિઠાદિ ભાવ
યુક્ત દ્રવ્યને જીવ કહેલ છે. પ્ર-૪ બૌદ્ધો મોક્ષનું સ્વરૂપ કેવું માને છે ?
બૌદ્ધોના મતે દરેક પદાર્થો ક્ષણવંસી હેવાથી ક્ષણસંતાનને નાશ થાય એટલે મોક્ષ થાય એમ માને છે. તેમનું કહેવું છે કે તેલ આદિ ખલાસ થવાથી જેમ દીપક ઓલવાઈ જાય એટલે તે કયાંય દિશા કે વિદિશાઓમાં જ નથી પણ ત્યાંજ નાશ પામે છે એટલે કે તેનું અસ્તિત્વ રહેતું નથી. તેમ રાગાદિનો ક્ષય થવાથી આત્મા પણ કયાંય દિશા કે વિદિશાઓમાં જતું નથી પણ ત્યાંજ નાશ પામે છે એટલે તેનું
ક્ષણ સંતાનરૂપી અસ્તિત્વ પણ રહેતું નથી. અને તે જ મેક્ષ છે. – જીવ કેના સ્વામી છે ઉ૦ જીવ નિશ્ચયથી સ્વવપના સ્વામી છે. વ્યવહારથી સ્વામિ-સેવકાદિ ભાવે કમ
જનિત ઉપાધિ રૂપ છેવાથી તે વારતવિક નથી. અ-૬ સાનિયાતિ ભા એટલે શું? અને તે કેટલા છે? ઉ૦ પાંચ મૂળભામાંથી મૂળ બેથી પાંચ ભાવેનું જે મીલન તે સાત્રિપાતિક ભાવ,
અને તે કુલ છવીસ છે. વ-૭ ઔદયિક ભાવના ગ્રંથમાં બતાવેલ ૨૧ જલે કહી શકાય કે તેથી વધારે પણ
કહેવાય?