________________
૨૭૬
પંચસપ્રહ-દ્વિતીયદ્વાર સ્થાનકે જીવે પરસ્પર સમાન હોય છે. તેથકી ક્ષેપક અપૂર્વકરણાદિ ત્રણ ક્ષીણમેહ તથા ભવસ્થ અગિ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટપદે રહેલ છે શતપૃથકૂવ પ્રમાણુ હોવાથી સંખ્યાત છે અને આ પાંચે ગુણસ્થાનકમાં પરસ્પર સમાન હોય છે.
તેથકી સગિ-કેવલિઓ સંખ્યાતગુણ છે કેમકે તેઓ જઘન્યથી પણ બે ફ્રેડ હાય છે. તેથી અપ્રમત્ત અને પ્રમત્ત ગુણસ્થાનકવાળા જી અનુક્રમે સંખ્યાતગુણ છે કારણ કે ઉપદે તેઓ અનુક્રમે બે હજાર અને કેમિસહસ્ત્ર પૃથક પ્રમાણુ હોય છે.
પ્રમત્ત સંવતે થકી ઉત્કૃષ્ટપદે વર્તતા દેશવિરતિ, સાસ્વાદની, મિશ્રષ્ટિ અને અવિરતિ સમ્યગ્દષ્ટિ છે ક્રમશઃ એક એકથી અસંખ્યાતગુણ છે અને તેથી સિદ્ધો અનંતગુણ છે.
આ અહ૫મહત્વ જ્યારે દરેક ગુણસ્થાનકે જી ઉણપ હોય ત્યારેજ સમજવું, પણ હમેશ નહિ, કારણ કે પ્રથમ જણાવેલ સાસ્વાદનાદિ આઠ ગુણસ્થાનકે જીવે કયારેક નથી પણ હતા. કયારેક એક–એ આદિ હેય, એટલે તે અપેક્ષાએ અનિયત ગુણસ્થાનકમાં જ ન પણ હેય અને કેટલીકવાર જણાવેલ સંખ્યાથી વિપરીત પણ હોય, પરંતુ જ્યારે દરેક ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ સ ખ્યા હોય ત્યારે જણાવ્યા મુજબ અલ્પબહુવ હેય છે.
જે કે દેશવિરતિ આદિ ચારે ગુણસ્થાનકવાળા છ સામાન્યથી ક્ષેત્ર પોપમના અસં. ખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ પ્રમાણુ કહા છે, તે પણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અનુક્રમે અસંખ્યગુણ માટે માટે લેવાનું છે એથી અસંખ્યાતગુણ કહેવામાં વિરોધ આવતું નથી.
સર્વ અવિરતિ સમ્યગ્દષ્ટિજીથી તિ"ચ સિવાય ત્રણ ગતિમાં રહેલ મિચ્છાદષ્ટિએ અસં. ગુણ છે, તેથકી તિર્યંચગતિમાં મિથ્યાષ્ટિએ અનંતગુણ છે.
મનુષ્યગતિમાં રહેલ ચેથા ગુણસ્થાનકવાળા જીવોની અપેક્ષાએ ગજ મિથ્યાષ્ટિ મનુષ્ય સંખ્યાલગુણ છે.
અપર્યાપ્ત સૂમ આદિ ચૌદ પ્રકારના જીવ અને મિાદષ્ટિ આદિ ચૌદ ગુણસ્થાનકેનું સ્વરૂપ પ્રથમદ્વારથી જોઈ લેવું.
અગિ–ગુણસ્થાનક સિવાયના તેર ગુણસ્થાનકે રહેલ છે યથાસંભવ આઠ, સાત છ અને એક કર્મના વિશેષ પ્રકારે બંધ કરનારા છે તેથી કર્મ તે બંદ્ધવ્ય છે માટે હવે ત્રીજા દ્વારમાં બાંધવાથી તે કર્મના મૂળ અને ઉત્તર કહેશે.
ઈતિ દ્વિતીયદ્વાર સાર સંગ્રહ