________________
ટીકાનુવાદ સહિત . .
उवसंत खवग जोगी अपमत्त पमत्त देस सासाणा । मीसाविरया चउ चउ जहुत्तरं संखसंखगुणा ॥८॥ उपशान्तात् क्षपकाः योगिनः अप्रमत्ताः प्रमत्ताः देशाः सासादनाः ।।
मिश्रा अविरताः चत्वार चत्वारः यथोत्तरं संख्येयासंख्येयगुणाः ॥८॥ આઈ–ઉપશામક અને ઉપશાંત મહિથી અનુક્રમે શપક સગિ અપ્રમત્ત અને પ્રમત્ત એ ચાર ઉત્તરોત્તર સંખ્યાત સંખ્યાત ગુણ છે. અને તેથી દેશવિરતિ સાસ્વાદન મિશ્ર અને અવિરતિ એ ચારે ઉત્તરોત્તર અસંખ્યાત અસંખ્યાત ગુણ છે.
ટીકાનુગાથામાં ગ્રહણ કરેલ “કજલંત' એ પદથી ચારિત્ર મેહનીયની ઉપશમના કરનારા આઠમા નવમા અને દશમાણુણસ્થાનકવાળા તથા જેણે ચારિત્રમેહનીયની સર્વથા ઉપશમના કરી છે તે અગીઆરમાં ગુણસ્થાનકવાળા એમ બંને ગ્રહણ કરવાના છે.
એજ પ્રમાણે ગાથામાં ગ્રહણ કરેલ “રા' પરથી ચારિત્ર મેહની ક્ષપણ કરનારા આમાથી દશમાં ગુણસ્થાનક સુધીના અને ક્ષીણહ બારમા ગુરુસ્થાનકવાળા એમ બને લેવાના છે.
ઉપશાંતથી પછીના ચાર ઉત્તરોત્તર સંખ્યાતગુણા છે, અને તેથી પછીના ચાર ઉત્તરવાર અચાત ગુણ છે. તે આ પ્રમાણે
ઉપશમ આમાથી દશમા-ગુણસ્થાનક સુધીના આત્માઓ અને ઉપશાંતહિ આત્માએ સૌથી અ૫ છે. કેમકે શ્રેણિના સંપૂર્ણ કાળ આશ્રયી વિચારતાં પણ વધારેમાં વધારે તેઓની એક બે કે ત્રણ આદિ નિયત સંખ્યા પ્રમાણ છે માટે. *
તેથી ક્ષપક અને ક્ષીણહિ આત્માઓ સંખ્યાતગુણ છે. કારણ કે તેએાની શ્રેણિના સંપૂર્ણ કાળ આયિ પણ ઉત્કૃષ્ટ સંખ્યા શત પૃથફતવ પ્રમાણે છે માટે.
ઉપશમ અને ક્ષેપક શ્રેણિમાં કહેલું ઉપરત અપભવ તે બને છેણિમાં જ્યારે વધારે છ હોય ત્યારે ઘટે છે. કારણ કે કેટલીક વખત આ બંને શ્રેણિમાં કઈ પણ છ હોતાજ નથી, કેઈ વખત બનેમાં હોય છે, અને સરખાજ હોય છે, કોઈ વખત ઉપશમક ચેડા અને ક્ષેપક જીવો વધારે હોય છે, કોઈ વખત ક્ષપક થાડા અને ઉપશમક વધારે હોય છે, એમ અનિયતપણે હોય છે.
ક્ષપક છથી સગિ કેવળિઓ સંખ્યાતગુણા હોય છે, કેમકે તેઓ ઓછામાં ઓછા પણ કોટિ પૃથકત્વ હોય છે માટે
, તેથી અપ્રમત્તથતિ સંપ્યાતગુણા હોય છે, કેમકે તેઓ બે હજાર કોડ પ્રમાણ હેઈ શકે છે માટે.
તેઓથી પ્રમત્તથતિએ સંખ્યાતગુણ છે, કેમકે તેઓ કોટિ સહસ પૃથફટવ હોય છે માટે