________________
ર૪૪
પચસહ-દ્વિતીયદ્વાર
હવે સામાન્ય એકેન્દ્રિયાદ્ધિ માટે કહે છે. * * * !
एगिदिया तिरिक्खा चउगइमिच्छा य अविरहजुया य। सकसाया छउमा सजोग संसारि सव्वे वि ॥ ७९ ॥
एकेन्द्रियाः तिर्यश्चः चातुर्गतिकमिथ्यादृष्टयथाविरतियुताथ ।
सकपायाश्छमस्थाः सयोगाः संसारिणः सर्वेऽपि ॥७९॥ અથ–તેમાંથી એકેન્દ્રિ, તિય ચારે ગતિના મિથ્યાત્વી, અવિરતિ, કષાયી,. છ , ચગાવાળા, સંસારી, અને સર્વ જીવે ઉત્તરોત્તર વિશેષાધિક છે. .
ટકતુ–સઘળા વનપતિજીથી સામાન્યતઃ એકેનિ વિશેષાધિક છે. કેમકે બાહર.. અને સૂક્ષમ પૃથવીકાયાદિ ની સંખ્યાને, તેમાં સમાવેશ થાય છે માટે. . .
તેથી સામાન્યતઃ તિર્થ વિશેષાધિક છે, કેમકે પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્ડિયાદિ છવાની જવાને તેમાં સમાવેશ થાય છે માટે
તેઓથી ચારગતિના મિથ્યાણિ છે વિશેષાધિક છે, કેમકે અવિતિ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકવાળા કેટલાક સંસિ પંચેન્દ્રિય વિનાના સઘળા તિય મિથ્યાદિષ્ટિ છે, તેઓને તથા અસંખ્યાતા મિથ્યાણિ નારક દેવ અને મનુષ્ય જીવે તેમાં સમાવેશ થાય છે, માટે તિથી જીવોની અપેક્ષાએ ચારે ગતિના મિથ્યાષ્ટિએ વિશેષાધિક કહ્યા છે.
તેથી અવિતિ યુક્ત-વિરતિવિનાના છ વિશેષાધિક છે, કેમકે કેટલાક અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને તેમાં સમાવેશ થાય છે માટે
તેથી કષાય યુક્ત આત્માઓ વિશેષાધિક છે, કેમકે દેશવિરતિથી આરંભી સક્ષમ સંપાય સુધીના ગુણસ્થાનકેમાં રહેલા કેટલાક ને તેમાં સમાવેશ થાય છે માટે.
તેથી છાસ્થ વિશેષાધિક છે, કેમકે તેમાં ઉપશાંતનેહી તેમ જ ક્ષીણમાહી જીવન સમાવેશ થાય છે માટે.
તેઓથી ગવાળા આત્માને વિશેષાધિક છે, ભગિ કેવળિ છે તેમાં સમાવેશ થાય છે માટે. તેથી સંસારી છ વિશેષાધિક છે, અગિ કેવનિને સમાવેશ થાય છે માટે.
તેઓથી સઘળા છે વિશેષાધિક છે, કારણ કે સિદ્ધના જીવોને તેમાં સમાવેશ થાય છે માટે. ૭૯
આ પ્રમાણે સામાન્યતઃ સવજી આશ્રયી અાબહેવ કહ્યું. હવે ગુણસ્થાનક આશ્રયી