________________
૨૪૬
પચસંગ્રહ-દ્વિતીયકાર
તેથી પણ દેશવિરતિ અસંખ્યાતગુણ છે, અસંખ્યાતા તિયાને દેશવિરતિ ગુણસ્થાનકે સંભવ છે માટે,
અહિં અસંખ્યાતાનું કેટલું પ્રમાણ લેવું તેને જવાબમાં કહે છે કે-ક્ષેત્રપાપમને. અસંખ્યાતમે ભાગ લે.
તેઓથી પણ સારવાદન સમ્યગૃષ્ટિ આત્માઓ અસંખ્યાતગુણા છે, આ ગુણસ્થાનક અનિત્ય હોવાથી જ્યારે તેમાં ઉત્કૃષ્ટ સંખ્યા હોય ત્યારે આ અલ્પાહત્વ ઘટે છે. કારણ કે કોઈ વખત તેઓ સર્વથા દેતા નથી. કોઈ વખત હોય છે ત્યારે જઘન્યથી એક છે પણ હોય છે અને ઉત્કૃષ્ટથી દેશવિરતિના પ્રમાણના હેતુભૂત ક્ષેત્રપલોપમના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ અસંખ્યાતગુણ મોટા ક્ષેત્રપાપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણુ હોય છે. -
તેઓથી મિશ્રદષ્ટિજી અસંખ્યાતગુણા છે. તેઓ સાસ્વાદનના પ્રમાણમાં હેતભૂત ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ અસંખ્યાતગુણ મેટા ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ છે માટે.
આ ગુણસ્થાનક પણ અનિત્ય હેવાથી જ્યારે તેમાં ઉત્કૃષ્ટ સંખ્યા હોય ત્યારે જ આ અ૫મહત્વ ઘટે છે. નહિ તે કેઈ વખત હોય છે કે વખત નથી પણ હતાં, હેય ત્યારે જઘન્યથી એક બે હોય છે અને ઉત્કૃષથી ઉપરોક્ત સંખ્યા હોય છે,
તેઓથી પણ અવિરત સમ્યગૃષ્ટિ આત્માઓ અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ મિશ્ર દણિની અપેક્ષાએ અસંખ્યાતગુણા મોટા ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલ આકાશ પ્રદેશ પ્રમાણ છે, માટે ૮૦ હવે શેષ ગુણસ્થાનક આશ્રયી કહે છે– उकोसपए संता मिच्छा तिसु गईसु होतसंखगुणा। तिरिएसणंतगुणिया सन्निसु मणुएसु संखगुणा ।।८१॥
उत्कृष्टपदे सन्तः मिथ्यादृष्टयः तिसृषु गतिषु भवन्त्यसंख्येयगुणाः।
तिर्यक्षु तेऽनन्तगुणाः संशिषु मनुजेषु संख्येयगुणाः ॥८॥ અર્થ—અવિરતિ સમ્યગદષ્ટિ જીવથી તિયા સિવાય ત્રણ ગતિમાં ઉત્કટપદે વત્તતા મિથ્યાષ્ટિ છે અસંખ્યાત ગુણ છે, તેથી તિર્યંચ ગતિમાં મિથ્યાષ્ટિએ અતિગુણા છે. તથા સ્વજાતીય અવિરતિ સમ્યગદષ્ટિ મનુષ્યથી મિથ્યાષ્ટિ મનુષ્ય સંખ્યાતગુણા છે.
ટીકાનું – અવિતિ સમ્યગદષ્ટિ છથી નારક મનુષ્ય અને દેવ એ ત્રણ ગતિમાં ઉત્કૃષ્ટ પદે વર્તતા મિથ્યાષ્ટિ છે અસંખ્યાતગુણ છે. તેથી પણ તિચગતિમાં વત્તતા મિથ્યાદ્રષ્ટિ એ સઘળા નિગોદ છે મિથ્યાત્વી હોવાથી અનતગુણા છે.