________________
૨૩૮
પચસહ-દ્વિતીયકાર ચૌદ્ધિયાદિ વિશેષાધિક વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત અપર્યાપ્ત પંચેન્દ્રિય વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત અપર્યાપ્ત ચૌરિન્દ્રિય ઈન્દ્રિય અને બેઈન્દ્રિય ઉત્તરોત્તર વિશેષાધિક છે.
ટકાનું – પર્યાપ્ત તેઈન્દ્રિયથી અપર્યાપ્ત પંચેન્દ્રિય અસંખ્યાતગુણ છે. તેથી અર્થાત ચૌઉન્દ્રિય વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત ઈન્દ્રિય વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક છે.
જે કે અપર્યાપ્ત પચેન્દ્રિયથી આરંભી અપર્યાપ્ત બેઈન્દ્રિય સુધીના દરેક ભેદ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિણિ જેવડા એક પ્રતરના જેટલા ખડે થાય તેટલા સામાન્યથી કહ્યા છે, તે પણ અંગુલને અધ્યાત ભાગ નાને માટે લેવાનું હોવાથી આ પ્રમાણે જે અ૫ભવ કહ્યું છે, તે કઈ પણ રીતે વિરોધને પ્રાપ્ત થતું નથી.
પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે કે- હે પ્રભો! સામાન્યતઃ ઈન્દ્રિયવાળા તેમજ એકેન્દ્રિય ઈન્દ્રિય તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યાપ્તા અપર્યાપ્તામાંથી કેણ કેની તુલ્ય અલ્પ બહુ કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી અલ્પ પર્યાપ્ત ઐરિન્દ્રિય છે, પર્યાપ્ત પંચેન્દ્રિય વિશેષાધિક છે, પર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક છે, પર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી અપર્યાપ્ત પચેન્દ્રિય અસંખ્યાતગુણ છે, અપર્યાપ્ત ચૌરિન્દ્રિય વિશેષાધિક છે, અપર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે, અને તેથી અપર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક છે. ઈત્યાદિ.
અપર્યાપ્ત બેઈન્દ્રિયથી પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ પંચેન્દ્રિય વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત અપપ્ત ચૌઉન્દ્રિય વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત અપર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે. તેઓથી પણ પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક છે.
પર્યાપ્ત અપર્યાપ્ત પંચેન્દ્રિયાદિના અાબહેવ -કહેવાના પ્રસંગે કહ્યું છે કે-એન્દ્રિ શેડ છે અને વિપરીત પણે ચૌરિન્દ્રિયથી બેઈન્દ્રિય પર્વત વિકલ્લેક્તિ વિશેષાધિક છે. ૭૧ હવે પર્યાપ્ત બાદ વનસ્પતિકાયાદિના સંબંધમાં અહ૫બહુત કહે છે
पज्जत्त वायर पत्तेयतरू असंखेज्ज इति निगोयाओ। पुढवी आउ वाउ वायरअपज्जत्ततेउ तओ ॥७२।। पर्याप्तवादरप्रत्येकवरवोऽसंख्येयगुणा इति निगोदाः ।
पृथिव्य आपो वायवो वादरापर्याप्ततेजांसि ततः ॥७२॥ અર્થ–તેથી પર્યાપ્ત બાદરપ્રત્યેક વનસ્પતિ અસંખ્યાતગુણા, તેમાંથી બાદર પર્યાપ્ત વિગેરે અસંખ્યાતગુણ, તેથી પર્યાપ્ત બાદર પૃથ્વી અપ અને વાઉ ઉત્તરોત્તર અનુક્રમે અસંખ્યાતગુણ છે. અને તેમાંથી બાદર અપર્યાપ્ત તે અસંખ્યાત ગુણ છે.
સૈકાના–પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દિથી પર્યાપ્ત માદર પ્રત્યેક વનપતિકાય છે અસંખ્યાતગુણા છે.