________________
૧૩૭
ટીકાનુવાદ સહિત.
ન્દ્રિય તેઈન્દ્રિય ચોિિન્દ્રય અને અસશિપ'ચેન્દ્રિયા અનુક્રમે અંગુલના સખ્યાતમા અને અસખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશવઢે ભગાયેલ પ્રતરના અપહાર કરે છે.
અહિ' અંશુલના સખ્યાતમા ભાગની અપેક્ષાએ બસે છપન્ન અ‘શુલ સખ્યાતગુણુ જ થાય છે. આ પ્રમાણે વિચારતા જ્યંતિક દેવાની અપેક્ષાએ જ્યારે પર્યાપ્ત ચૌિિન્દ્રયા પશુ સખ્યાતગુણા જ ઘટે છે, તેા પછી પર્યાપ્ત ચૌરિન્દ્રિયની અપેક્ષાએ સખ્યાતમા ભાગ પ્રમાણુ ખેચર પૉંચેન્દ્રિય નપુસકા માટે તે શું કહેવું ? અર્થાંત તે પશુ સખ્યાતગુણા જ ઘરે સખ્યાતગુણુા નહિ.
દાચ હિ' એમ કહેવામાં આવે કે દેવ-દેવીની વિવક્ષા વિનાજ સામાન્યતઃ ન્યાતિ જીની અપેક્ષાએ વિચારીએ તેા ખેચર પંચેન્દ્રિય નપુસકે સખ્યાતગુણા ઘટે છે, પરંતુ જ્યાતિષ્ટ દેવીની અપેક્ષાએ તા અસંખ્યાતગુણુા જ ઘટે છે.
એ પ્રમાણે કહેલું તે પણ ચગ્ય નથી, કારણ કે તે તે શૂન્ય પ્રલાપ માત્રજ છે, તે આ પ્રમાણે જો દેવ પુરૂષાની અપેક્ષાએ દેવીએ અસખ્યાતગુણી હાથ તા કુલ દેવની સપ્લા માંથી દેવ પુરૂષની સખ્યા બાદ કરતાં કેવળ દેવીની અપેક્ષાએ ખેચરપંચેન્દ્રિય નપુસકી અસખ્યાતગુણા ઘટી શકે. પરંતુ તેમ નથી, કારણ કે દેવીની અપેક્ષાએ દેવા ત્રીસમા ભાગે જ છે. એટલે દેવની કુલ સખ્યામાંથી દેવપુરૂષની સંખ્યા બાદ કરવા છતા વધુ જ્યાતિષ્ઠ દૈવીથી ખેચર નપુ′સકે! સખ્યાતગુણા જ થાય, અસષ્ણાતનુા નહિ.
તથા ખેચરપચેન્દ્રિય નપુંસકાથી સ્થળચર પચેન્દ્રિય નપુ'સકી સખ્યાતગુણા છે. તેએથી પર્ટીસ ચૌન્દ્રિય સખ્યાતગુણા છે. તેએથી પક્ષ સજ્ઞિ અસન્નિરૂપ અને ભેદવાળા પશુન્દ્રિા વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત એઇન્દ્રિય વિશેષાધિક છે. તેએાથી પર્યાસ તેમન્દ્રિય વિશેષાધિક છે.
જો કે પર્યાપ્ત ચૌરિન્દ્રિયથી આગલી પર્યાપ્ત એઇન્દ્રિય સુધીના દરેક ભેદે અશુલના સધ્ધાતમાં ભાગપ્રમાણ સૂચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખડા થાય તેટલા સામાન્યથી કહ્યા છે. તે પણ 'ગુલના સખ્યાતમા ભાગ સખ્યાતા ભેદવાળા હેાવાથી અને તે અનુક્રમે સાટા મેટી લેવાના હોવાથી ઉપર જે અલ્પમર્હુત્વ કહ્યું છે, તે વિરૂદ્ધ નથી. ૭૦ હુવે અપર્યાપ્ત પંચેન્દ્રિયાદિના સ`મધમાં અલ્પમહત્વ કહે છે
असंखा पण किंचिहिय सेस कमलो अपज्ज ओभयओ । पंचेंदिय विसेसहिया चउतियबेदिया तत्तो ॥ ७१ ॥
असंख्येया पञ्चेन्द्रियाः किञ्चिदधिकाः शेषाः क्रमशोऽपर्याप्ता उभये । पंचेन्द्रिया विशेषाधिकाञ्चतुस्त्रिद्वीन्द्रियास्ततः ॥७१॥
અથ—તેથી અપાપ્ત પંચેન્દ્રિય અસ ખ્યાતગુણુા છે, તેએથી અનુક્રમે અપર્યાપ્ત