________________
પંચમહદ્વિતીયદ્વાર તેઓથી પણ વ્યક્તરીઓ બત્રીસ ગુણી અને બત્રીસ વધારે છે.
તેઓથી પણ તિષ્ક પુરૂષ દે સંખ્યાતગુણ છે. સામાન્યતઃ તિષ્ક દેવે બસ છપ્પન અંગુલપ્રમાણ સૂચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખેડે થાય તેટલા છે. માત્ર અહિં પુરૂષ દેવની વિવક્ષા હોવાથી તેઓ પિતાના સંપૂર્ણ સમૂહની સંખ્યાની અપેક્ષાએ બત્રીસમા ભાગથી એકરૂપ જૂન છે. તેથી વ્યંતરીએથી જ્યોતિષ્ક પુરૂષ દેવો સંખ્યાતગુણા ઘટે છે.
તિષ્ક પુરૂષથી તેની દેવીઓ બત્રીસગુણ અને બત્રીસ વધારે છે. કહ્યું છે કેજેમાં સર્વત્ર બત્રીસગુણ અને બત્રીસ દેવીઓ હોય છે.” ૬૯ હવે નપુંસક ખેચર આદિના સંબંધમાં કહે છે–
तत्तो नपुंसखहयर संखेजा थलयर जलयर नपुंसा । चउरिदि तओ पबति इंदिय पजत किंचिहिया ||७०॥ ततो नपुंसकखेचराः संख्येयगुणाः स्थलचरा जलचरा नपुंसकार ।
चतुरिन्द्रियाः ततः पञ्चद्वित्रीन्द्रियाः पर्याप्ताः किञ्चिदधिकाः ॥७०॥ અઈ–તેઓથી નપુંસક બેચર સંખ્યાતગુણ છે. તેથી અનુક્રમે નપુંસક સ્થળચર અને જળચર ઉત્તરોત્તર સંખ્યાતગુણા છે, તેથી ચૌરિન્દ્રિય સંખ્યાતગુણા છે, તેમાંથી પર્યાપ્ત પચેન્દ્રિય બેઈન્દ્રિય અને તેઈન્દ્રિય ઉત્તરોત્તર અધિક અધિક છે.
ટીકાનુ—તિષ્ક દેવીઓથી બેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક સંખ્યાતગુણા છે. કેઈ સ્થળે “સત્તો જ સંa' એ પાઠ છે તેમાં “ચ” શબ્દ સમુરચયાર્થ સમજ.
જેઓ “તો જાણ” એ પાઠ લઈ તિષ્ક દેવીઓથી ખેચર નપુંસક અસંખ્યાતગુણ છે એવું વ્યાખ્યાન કરે છે, તેઓ એ પ્રમાણે કેમ વ્યાખ્યાન કરે છે તે અમે સમજી શકતા નથી. કારણ કે અહિંથી આગળ પર્યાપ્ત ચૌરિદ્ધિ આશ્રયી જે કહેવાશે, તે પણ તિષ્ક દેવની અપેક્ષાએ સંખ્યાત ગુ જ ઘટે છે. સંખ્યાત ગુણ શી રીતે ઘટે? તે કહે છે-બસો છપન અંગુલ પ્રમાણ સુચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખેડો થાય તેટલા તિષ્ઠ દેવે છે, આ હકીકત પહેલાં દ્રવ્ય પ્રમાણ દ્વારની પરમી ગાથામાં કહી છે, તે આ પ્રમાણે-બસો છપ્પન અંગુલ પ્રમાણ સૂચિશ્રેણિના પ્રદેશવટે ભંગાયેલો પ્રતર જ્યોતિષ્ક દેવ અપહરાય છે. તથા અશુલના સંખ્યામાં ભાગ પ્રમાણ સૂચિણિ જેવડા એક પ્રતરના જેટલા ખડે થાય તેટલા પર્યાપ્ત ચૌરિન્દ્રિય છે. પહેલા દ્રવ્ય પ્રમાણ દ્વારની બારમી ગાથામાં કહ્યું છે કે-“પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઈ૧ મૂળ ટીકામાં આ પાક છે. તેમાં “તો પણ રહે ” એમ પાઠ છે