________________
ટીકાનુવાદ સહિત
૨૩૯ જો કે પહેલા અપર્યાપ્ત બેઈન્ડિયાદિની જેમ બાદર પ્રત્યેક વનસ્પતિકાય છે પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સુચિણિ જેવડા એક પ્રતરના જેટલા ખડે થાય તેટલા કહ્યા છે, તે પણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા ભેદ થતા હોવાથી બાદર થયીપ્ત પ્રત્યેક વનસ્પતિકાયના પરિમાણના પ્રસંગે અબુલનો અસંખ્યાત ભાગ બેઇન્દ્રિયના અલના અસંખ્યાતમા ભાગથી અસંચેય ગુણહીન લેવો. કેમકે ભાગનાર અંગુલને અસં-ખાતમો ભાગ ઘણા નાને લેવામાં આવે તે જ જવાબ મેટે આવે. માટે અહિ કોઈ વિરોધ નથી.
વળી આ હકીક્ત આ પ્રમાણે જ સ્વીકારવી જોઈએ. કારણ કે પ્રજ્ઞાપના સૂરના મહાડકમાં અપર્યાપ્ત બેઈન્દ્રિય પછી તરતજ બાદરપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ અસંખ્યાતગુણ કહેલી છે.
શંકા–મહાદડકમાં અપર્યાપ્ત બેઈન્દ્રિય પછી તરતજ બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિના સંબંધમાં કહેલું હોવાથી અસંખ્યાતગુણપણું ઘટી શકે, એ બરાબર છે. પરંતુ અહિં તે અપર્યાપ્ત બેઈન્દ્રિય પછી પર્યાપ્ત અપર્યાપ્ત પંચેન્દ્રિય કહા, ત્યારપછી અનુક્રમે ચૌરિન્દ્રિય ઈન્દ્રિય અને બેઈન્દ્રિયના સંબંધમાં કહ્યું છે, અને તેની પછી પર્યાપ્ત બાહર પ્રત્યેક વનસ્પતિ માટે કહ્યું છે. તેથી તેઓ અસંખ્યાતગુણા કઈ રીતે ઘટી શકે? વચમાં ઘણાના સંબંધમાં કહ્યા પછી વનસ્પતિના સંબંધમાં કહ્યું હેવાથી અપર્યાપ્ત ઈન્દ્રિયથી વિશેષાવિકપણું જ ઘટે.
ઉત્તર-અહિં કઇ ફેષ નથી. કારણ કે જે કે વચમાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિયાદિના સંબંધમાં કહ્યું છે છતાં તેઓ સઘળા પૂર્વ પૂર્વથી વિશેષાધિક વિશેષાધિક જ કહ્યો છે. વિશેષાધિક એટલે પૂર્વની સંખ્યાથી છેવધારે, પરંતુ સાતગુણા અધિક નહિ તેથી અપર્યાપ્ત બેઈન્દ્રિયની અપેક્ષાએ બાહર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ અસંખ્યાતગુણ કહા છે છતાં પણ મહદંડકમાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિયની અપેક્ષાએ અસંખ્યાતગુણાજ કહ્યા છે એમ સમજવું.
તેથી પણ આદર પર્યાપ્ત વિગે-અનંતકાયના શરીરે અસંખ્યાતગુણ છે. તેથી પર્યાપ્ત બાદ પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે, તેમાંથી પયપ્ત બાદર અપ્લાય અસંખ્યાતગુણ છે.
અહિં છે કે પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિ, પૃથ્વીકાય અને અખાયના છ અંગુંલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સુથિશ્રેણિરૂપ ખડે એક પ્રતરમાં જેટલા થાય તેટલા સામાન્યથી કહ્યા છે, તે પણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્ય ભેદ છે તેથી અશુલને અસંખ્યાતમા ભાગ અનુક્રમે અસંખ્યયગુણ હીન હીન ગ્રહણ કરવાના હેવાથી આ પ્રમાણે અસંખ્યયગુણ અસંખ્યયગુણ કહેતા કે દેષ આવતું નથી. આ રીતે પણ દેવ -નથી. કેમકે મહાદંડકમાં પણ અસળેયગુણા કહ્યા છે. મહાકંડક પહેલા કહી ગયા છે.
* તથા માદર પર્યાપ્ત અષ્કાયથી બાહર પર્યાપ્ત વાયુકાય અસંખ્યાતગુણા છે. ઘનીકૃતકના -અસંખ્યાતમાં ભાગમાં રહેલા અસંખ્ય પ્રતરના આકાશ પ્રદેશ પ્રમાણ તેઓ . તેમાંથી