________________
રિક ટીકાનુવાદ સહિત, આ પ્રમાણે સનસ્કુમાર કપમાં બાર લાખ વિમાને છે, અને મહેન્દ્રકલ્પમાં આઠ લાખ વિમાને છે. વળી સનકુમાર કલ્પ દક્ષિણ દિશિમાં છે અને મહેન્દ્ર કલ્પ ઉત્તરદિશિમાં છે. તથાસ્વભાવે કૃષ્ણપાક્ષિક છો દક્ષિણ દિશામાં વધારે ઉત્પન્ન થાય છે, અને કૂલપાક્ષિક જીવે ઉત્તરદિશામાં વધારે ઉત્પન્ન થાય છે. સ્વભાવથી જ કૃષ્ણપાક્ષિક જ ઘણા છે, અને શફલપાક્ષિક જ થાડા હોય છે. તેથી માહેશ્વકપના દેવેની અપેક્ષાએ સનકુમાર કહપના દે અસંખ્યાતગુણ ઘટે છે.
તેઓથી પરા બીજી નરકપૃથ્વીના નારકીએ અસંખ્યાતગુણ છે. અતિ મોટા શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે માટે
સાતમી નરકમૃથ્વીથી આરંભી બીજી નરકપૃથ્વી પર્વત દરેકની અવરથાને સંખ્યા સૂચિશ્રેણિના અસંખ્યામાં ભાગમાં રહેલ આકાશપ્રદેશ રાશિ પ્રમાણે છે. માત્ર પૂર્વ પૂર્વ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ ઉત્તરોત્તર સૂચિશ્રેણિને અસંખ્યાતમા ભાગ માટે માટે લેવાનું છે. એટલે ઉપરોકત અલ્પ બહુત ઘટી શકે છે.
તથા બીજી તરકપૃથ્વીના નારકેથી સંમાછમ મનુષ્ય અસંખ્યાત ગુણ છે. કારણ કે તે અંગુલમાત્ર ક્ષેત્રમાં રહેલા આકાશ પ્રદેશના ત્રીજા મૂળ સાથે પહેલા મૂળને ગુણાકાર કરતાં જેટલે પ્રદેશાશિ આવે તેટલા તેટલા પ્રમાણુવાળા એક પ્રાદેશિકી એક સુચિશ્રેણિમાં જેટલા અડે થાય તેમાંથી કેટલાક કેડા કેડી પ્રમાણ ભજ મનુષ્ય ઓછા કરીએ તેટલા છે. તેથી અસ ખ્યાતગુણ ઘટે છે. ૬૭ હવે ઈશાનાદિના સંબંધમાં અહ૫બહેવ કહે છે–
ईसाणे सञ्वत्थवि बत्तीसगुणाओ होंति देवीओ। संखेजा सोहम्मे तओ असंखा भवणवासी ||६|| ईशाने सर्वत्रापि द्वात्रिंशद्गुणा भवन्ति देव्यः ।
संख्येयगुणाः सौधर्मे ततोऽसंख्येयगुणा भवनवासिनः ॥६॥ અથ–તેથી ઇશાન દેવકના દેવે અસંખ્યાતગુણ છે. સર્વત્ર દેવીઓ બત્રીસગુણી હોય છે. તેથી સંખ્યાલગુણ સૌધર્મ કહ૫વાસિ દે છે. તેથી ભવનપતિ અસંખ્યાતગુણા છે.
ટીકાનુ–સંમછિમ મનુષ્યથી ઈશાન દેવલોકના દેવે અંસખ્યાતગુશા છે. કારણ કે એક અશુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશરાશિના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂા. સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી ઘનીત લોકની એક પ્રાદેશિકી સૂચિએણિમાં જેટલા આકાશપ્રદેશ હાથ તેટલા ઈશાનકપમાં દેવ-દેવીઓને સમૂહ છે.
કુલ દેવ-દેવીની જે સંખ્યા કહી તેને બત્રીસે ભાગતાં જે આવે તેમાંથી એક રૂપ જૂન