________________
૧૧
પાસ મા-દ્વિતીયદ્વાર
शुक्रे पञ्चम्यां लान्तके चतुर्थ्यां ब्रह्मे तृतीयस्याम् । माहेन्द्रे सनत्कुमारे द्वितीयस्यां संमूच्छिमा मनुजाः ॥ ६७ ॥
અનુક્રમાં, પાંચમી નારકીમાં, લાંતકમાં, ચેાથી નાનકીમાં, બ્રહ્મદેવલાકમાં, ત્રીજી નારકીમાં, માહેન્દ્ર દેવલાકમાં, સનમાર દેવલેાકમાં, અને બીજી નારકીમાં ઉત્તશત્તર અનુક્રમે સખ્યાતગુણ જીવા છે. તેનાથી સ*સૂચ્છિમ મનુષ્યે અસંખ્યાતગુણા છે.
ટીકાનુ૦—સહસ્રાર દેવાથી મહાશુક્રકલ્પના દેવા અસંખ્યાતગુણા છે, કારણ કે વિમાને ઘણા છે. તે આ પ્રમાણે-સહસાર દેવલાકમાં છ હજાર વિમાના છે, અને મહેચ્છુકકલ્પમાં ચાળીસ હજાર વિમાના છે. તથા નીચે નીચેના વિમાનવાસિ દેવા વધારે વધારે હોય છે, અને ઉપર ઉપરના વિમાનવાસિ દેવા અલ્પ અલ્પ હોય છે.
ઉપર ઉપરના વિમાનવાસિ દેવા અલ્પ અલ્પ હાય છે એ કઈ રીતે સમજી શકાય એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-ઉપર ઉપરના વિમાનવાાંસ દેવાની સંપત્તિ ઉત્તરાત્તર ગુણુપ્રશ્નના ચાગે અધિક અધિક પુન્યવાન આત્માએ પ્રાપ્ત કરી શકે છે, અને નીચે નીચેના વિમાનની સપત્તિ અનુક્રમે હીન હીન ગુણુના ચૈાગે અલ્પ અલ્પ પુણ્યવાન આત્માએ પ્રાસ કરી શકે છે. ઉત્તરશત્તર અધિક અધિક ગુણુપ્રકવાળા પુન્યવાન આત્માએ સ્વભાવથીજ અલપ અપ હોય છે, અને હીન હીન ગુયુક્ત અલ્પ પુન્યવાન આત્માએ વધારે હોય છે, તેથીજ ઉપર ઉપરના વિમાનામાં દેવાની સખ્યા અલપ અપ હોય છે, અને નીચે નીચેના વિમાનેામાં વધારે વધારે હોય છે. માટે જ સહસ્રાર કલ્પના દેવાથી મહાચ્છુક કલ્પના દે અસ ખ્યાત ગુણા ઘટે છે,
તેએકથી પાંચમી નરક પૃથ્વીના નારકીએ અસખ્યાત ગુણા છે. કારણ કે તેઓ શ્રેણિના માટા અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશરાશિ પ્રમાણ છે.
તેથી પણ લાંતક કલ્પમાં દેવે અસંખ્યાત શુન્નુા છે. શ્રેણિના અતિ મેઢા અસખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશરાશિ પ્રમાણ છે માટે.
તેથી પણ ચેાથી પ'ક્રપ્રભા પૃથ્વીમાં નારક અસ ́ખ્યાતગુણા છે. લાંતક દેવાના પ્રમા જીમાં હેતુભૂત શ્રેણિના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ ચેાથી નારકીના નારકીએના પ્રમાણમાં હેતુભૂત શ્રેણિના અસંખ્યાતમા ભાગ અસખ્યાત ગુણુ મોટો છે માટે.
તેએથી પણ પ્રશ્ન દેવલાકમાં દેવા અસંખ્યાતગુણા છે. અસંખ્યાતગુણા શી રીતે હેાય ? તેના વિચાર મહાશુક દેવલેાકની સખ્યા કહેવાના પ્રસગે કહ્યો છે તે પ્રમાણે સમજી લેવા,
તેએથી પણ ત્રીજી નરકપૃથ્વીના નારકીએ અસંખ્યાતગુણા છે. અહિં પણ યુક્તિ પહેલાની જેમજ સમજવી.
તેએથી પણ માહેન્દ્ર કલ્પમાં દેવા અસખ્યાતગુડ્ડા છે.
તેએથી પણ સનત્યુમાર કલ્પમાં દેવા વિમાના ઘણા હાવાથી અસંખ્યાતગુણા છે. તે