________________
બે મોલ
કસાહિત્યના અભ્યાસકેની વિશેષ જિજ્ઞાસાને સરેષનાર અને કમસંબંધી અનેક વિષયનું સુંદર રીતે પ્રતિપાદન કરનાર “પંચસગ્રહ” નામક ગ્રંથ જૈનદર્શનના અનેક પ્રસિદ્ધ પ્રસ્થામાંના એક છે,
પચાસગ્રહ ભા. ૧ અને ભા. ૨ એમ બે વિભાગમાં ગુજરાતી ભાષાન્તર સ્વ. ૫, શ્રી હીરાલાલભાઈ દેવચ દ્વારા લગભગ ૩૬ વર્ષ પૂર્વે પ્રસિદ્ધ થયેલ. પણ હાલમાં તેની નકલે અપ્રાપ્ય હેવાથી કમથાના અભ્યાસ પછી વિશેષ અભ્યાસીઓને અભયાસ કરવામાં મુશ્કેલી રહેતી હતી, આ હેતુથી પચાસગ્રહ” ગ્રંથનું ગુજરાતી ભાષામાં પુન: પ્રકાશન થાય તેની ઘણા સમયથી જરૂર હતી આથી પચરંગ્રહ ભા. ૧નું ગુજરાતી પ્રકાશન જે થઈ રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.
આ પ્રકાશન સંબધમાં સ્વ. ૫. પૂ. આચાર્યદેવ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્યરત્ન ૫, ૫૦ આચાર્યદેવ શ્રી વિજયમસૂરીશ્વરજી મ. શ્રીએ શુભ આશીવથી તથા સ્વ, આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન સ્વ. ૫, ૫૦ ૫, શ્રી કનકવિજયજી મ. શ્રીના શિષ્યરત્ન ૫, પૂ. મુનિરાજશ્રી ચચવિજયજી મહારાજ સાહેબ કે જેઓશ્રીન પૂર્વાચાર્યોના પ્રશ્વ-પ્રકાશનમાં અને રસ છે. તેઓશ્રીની સારથી આ ગ્રંથનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું છે તે ખરેખર અવસરચિત છે.
શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણાના અધ્યાપક, કર્મશાસ્ત્રના સારા અનુભવી ૫. શ્રી પુખરાજજી અમીચંદજીએ દરેક કારની પાછળ પ્રશ્નોત્તરી અને સારસંગ્રહ મૂકી તેમ જ જરૂરી યંત્ર તૈયાર કરાવી એગ્ય સ્થળે સૂકી કમwથના અભ્યાસીએની અનેક મુશ્કેલીઓ દૂર કરી આ પ્રકાશનનું સુંદર સંપાદન કરેલ છે, જે અત્યંત અતુમેહનીય છે.
પંચમહ ભાર જો અથવા કમપયડી ગ્રંથનું પણ આ રીતે સુંદર પ્રકાશન થાય, જેથી કર્મશાસના અઠ્યાસીઓને વિશેષ સુગમતા થાય તે માટે યોગ્ય પ્રયત્ન કરવા ૫૦ મહારાજશ્રીને નમ્રપણે વિનતિ કરું છું
અંતમાં અભ્યાસી આ પ્રકાશનનો સારી રીતે ઉપયોગ કરી પ્રેરકથી તથા સપાટકના પ્રયત્નને વિશેષ સાર્થક બનાવી સ્વ–પર કયાણ સાધે એવી અંતઃકરણથી આશા રાખું છું, છે. ગાહી જૈન મંદિર,
લિ. પાયધુની, મુંબઈ-૩
વસંતલાલ એમ, દેશીસં. ૨૦૨૭ જેઠ સુદ ૩
અધ્યાપક-શ્રી હીરસરીશ્વરજી જૈન સંસ્કૃત પાઠશાળા તા. ૨૭-૫-૭૫ ગુરુવાર - !