________________
---
-
કક સમર્પણ
મારા પરમ પૂજ્ય પરમોપકારી પ્રાતઃસ્મરણીય પૂ ગુરુભગવતેએ જે પ્રભુના શાસનની વફાદારીના પાઠો મને શિખવ્યા. . જે પ્રભુના શાસનના મહાપવિત્ર આગમ-સૂત્રોએ : મ ને જડ-ચેતનને ભેદ દર્શાવ્યા. ' જે પ્રભુ શાસન ના દ્રવ્યાનુ ગે આત્મસ્વરૂપની મને ઝાંખી કરાવી. તે પરમપકારી ચરમતીર્થપતિ ભગવાન શ્રી મહાવીર પરમાત્માને ત્રિવિધ-ત્રિવિધ વંદના કરી દ્રવ્યાનુયોગના સ્વરૂપને જણાવતે આ પંચસંગ્રહ ગ્રંથ તે ભગવંતના શાસનને સમર્પણ કરી કૃતકૃત્યતા અનુભવું છું.'
-મુનિ સુચકવિજય.