________________
h
પંચતિ દ્વિતીયદ્વાર
દેવલાકમાં જઘન્ય આયુ સાત સાગરાપમ, ઉત્કૃષ્ટ આપ્યું દશ સાગરાપમ, લાંતક દેવલોકમાં જઘન્ય આયુ દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ આયુ ચૌદ સાગરાપમ, મહાશુક્ર દેવલાકમાં જાન્ય આયુ ચૌદ સાગરોપમ, ઉત્કૃષ્ટ આયુ સત્તર સાગરાપમ, સહુસાર દેવલોકમાં જાન્ય આયુ મત્તર સાગરાપમ ઉત્કૃષ્ટ આયુ અઢાર સાગરાપમ, આનત દેવલાકમાં જધન્ય આયુ અઢાર સાગરોપમ ઉત્કૃષ્ટ ઓગણીશ સાગરાપમ, પ્રાણત દેવલાકમાં જધન્ય આયુ એગણીશ સાળ રામ, ઉત્કૃષ્ટ વીશ સાગરાપમ. આરણુ દેવલાકમાં જધન્ય આપ્યું વીશ સાગરાપમ, ઉત્કૃષ્ટ એકવીશ સાગરાપમ, અચ્યુત દેવલેાકમાં જઘન્ય આયુ · એકવીસ સાગરાપમ, ઉત્કૃષ્ટ, બાવીસ સાગરાપમ. 5.
}
કુપાતીત દેવામાં અધસ્તન અધસ્તન ત્રૈવેયકનાં વિમાનાના દેવાનુ' જઘન્ય આયુ બાવીસ સાગરાપમ, ઉત્કૃષ્ટ ત્રેવીસ સાગરાપમ, અધસ્તન મધ્યમ ગ્રેવેયકમાં જવન્ય ત્રેવીસ સાગરાપમ ઉત્કૃષ્ટ ચાવીસ સાગશપમાં અધસ્તન ઉપસ્તિન બ્રેવેયકના દેવાનુ` જવન્ય આયુ ચાવીસ ભાગશાપમ, ઉત્કૃષ્ટ પચીસ સાગરોપમ મધ્યમ સ્તન ત્રૈવેયકમાં જઘન્ય પચીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ છવ્વીસ સાગરાપમ. મધ્યમ મધ્યમ ચૈવેયકમાં જધન્ય છવ્વીસ સાગરાપમ, ઉત્કૃષ્ટ સત્તાથીસ સાગરોપમ. મધ્યમ ઉપસ્તિન ત્રૈવેયકમાં જઘન્ય આયુ સત્તાવીસ સાગરાપમ, ઉત્કૃષ્ટ અઠ્ઠાવીસ સાગરોપમ, ઉપસ્તિન અધસ્તન પ્રવેયકમાં જધન્ય અઠ્ઠાવીસ સાગરેાપમ, ઉત્કૃષ્ટ ઓગણત્રીસ સાગરાપમ. ઉપશ્તિન મધ્યમ ગ્રેવેયકમાં જઘન્ય એગણુત્રીસ સાગરાપમ, ઉત્કૃષ્ટ ત્રીસ સાગરાપમ, ઉપરતન ઉત્પતિન ચૈવેયકમાં જઘન્ય ત્રીસ સગરાપમ, ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરાપમ. વિજય વિજયંત જયત અને અપરાજિત એ ચાર અનુત્તર વિમાનના દેવાનું જઘન્ય આયુ એકત્રીસ સાગરાપમ, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરૂપમ, અને સર્વો સિદ્ધ મહાવિમાનના દેવેનુ આજઘન્યત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરાપમ' પ્રમાણ છે. અજન્ચાત્કૃષ્ટ એટલે જઘન્ય અને ઉત્કૃષ્ટ એવા ભેદ વિનાનુ.... સિદ્ધ મહાવિમાનના સઘળા દેવાનુ એક સરખુ તેત્રીસ સાગરાપમ આયુ છે.
1
આ પ્રમાણે સાતમી નરકપૃથ્વીના નારકીએ અને અનુત્તર વિમાનવાસિ દેવાને છેાડીને અન્યત્ર તેત્રીસ સાગરે પમ પ્રમાણુ આયુ હતું નથી. તેથી તેને આશ્રયીને જ સજ્ઞિની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ તેત્રીસ સાગરાપમ પ્રમાણ કહી છે, એમ સમજવું. ૩૫
','
આ પ્રમાણે નવસ્થિતિ કાળ કહ્યો. હવે એક એક જીવ દરેક ગુણુસ્થાનકમાં કેટલા કાળ રહી શકે તે કહે છે
$*
होइ अाइअनंत अणाइसंतो य साइतो य । देसूणपोग्गलद्धं अंतमुहुत्तं चरिममिच्छो ||३६||
૧ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય. ૪ સૂત્ર ૭૮ મા તથા તેના ભાષ્યમાં વિજયાતિ ચારનું ઉત્કૃષ્ટ આયુ ૩૨ સાગરાપમ કહેલ છે. “
?
스