________________
ટકાવ સહિત કે
તિષ પાંચ દે છે. તે આ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. ચન્દ્ર વિમાનવાસિ દેવનું જઘન્ય આયુ પાપમને ચોથે ભાગ, ઉત્કૃષ્ટ આયુ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. ચંદ્રવિમાનવાસિત દેવીનું જઘન્ય આયુ પલ્યોપમને એ ભાગ, ઉત્કૃષ્ટ આય પચાસ હજાર વર્ષ અયિક અર્ધપલ્યોપમ. સૂર્ય વિમાનવાસિ દેવનું જઘન્ય આયુ પપમનો એ ભાગ, ઉત્કૃષ્ટ આયુ એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમ. સૂર્ય વિમાનવાસિ દેવીનું જઘન્ય આયુ પાપમને ચાથો ભાગ, 'ઉત્કૃષ્ટ આયુ પાંચ વર્ષ અધિક અધધ અપમ. ગ્રહ વિમાનવાસિ દેવનું જઘન્ય આયુ પામને ચે ભાગ, ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ. ગ્રહવિમાનવાસિ દેવીનું જઘન્ય આયુ પલ્યોપમને ચેાથે ભાગ, ઉત્કૃષ્ટ આયુ અધ પલ્યોપમ નક્ષત્રવિમાનવાસિ દેવનું જઘન્ય અયુ પલ્યોપમને ચોથા ભાગ, ઉત્કૃષ્ટ આયુ અર્ધપાપમ. નક્ષત્રવિમાનવાસિ દેવીનું જઘન્ય આયુ ૧પમને ચોથે ભાગ, ઉત્કૃષ્ટ આયુ કઈક અધિક પલ્યોપમને ચે ભાગ, તારાના વિમાનવાસિ દેવનું જઘન્ય ઓયુ પલ્યોપમને આઠમે ભાગ, ઉત્કૃષ્ટ આયુ પહ૫મને ચોથો ભાગ. તારાંના વિમાનવાસિ દેવીનું જઘન્ય આયુ પાપમને આઠ ભાગ, ઉત્કૃષ્ટ સાધક પલ્યોપમને આઠમે ભાગ છે. •
કહ્યું છે કે ચંદ્ર, સૂર્ય ગ્રહ, અને નક્ષત્ર વિમાનવાસિ દેવ તથા, રવી એ આ જઘન્ય આ પપમને ચોથે ભાગ છે. ૧ તારાની દેવ દેવીનું જઘન્ય આયુ પલ્યોપમને આઠમે ભાગ છે. હવે ઉત્કૃષ્ટ આયુ કહીશ. ૨ ચતું લાખ વર્ષ અધિક એક પાપમ, સૂર્યનું એક હજાર વરસ અધિક એક પલ્યોપમ, ગ્રહનું એક પાપમ, ૩ નક્ષત્રનુ અર્ધ પલ્યોપમાં અને તારશના દેવનું પલ્યોપમને ભાગ ઉત્કૃષ્ટ આયુ છે. ચક્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુ પચાસ હજાર વર્ષ અધિક અર્ધપાવમ, સૂર્યની દેવીનું પાંચસો વરસ અધિક અર્ધપલ્યોપમે પ્રમાણ આયુ છે. ૪-૫ ગ્રહની દેવીનું અધપત્યેમ, નક્ષત્રની દેવીનું કંઈક અધિક પલ્યોપમને ચોથે ભાગ, અને તારાની દેવીનું ઉત્કૃષ્ટ આયુ સાધિક પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ કહ્યું છે. ૬-૭.
તથા વૈમાનિક દેવે બે પ્રકારે છે. તે આ પ્રમાણે- કલ્પપપન, ૨ અને કપાતીત .
તેમાં બાર દેવલોકમાં ઉત્પન્ન થયેલા સ્વામિ-સેવકની મર્યાદાવાળા જે છે તે ઉપપત્ત અને સ્વામિ સેવકની મર્યાદા વિનાના વેયક અને અનુત્તરવિમાનના જે દેવે તે કપાતીત
તેમાં સૌધર્મ દેવલોકમાં રહેવું જઘન્ય આપ્યું એક પાપમ, ઉત્કૃષ્ટ બે સાગરમપરિગ્રહીત-કેઈ પણ એક દેવવડે ગ્રહણ કરાયેલી દેવીનું જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાત પલ્યોપમ. અપરિગ્રહીત-કેઇ પણ દેવે નહિ ગ્રહણ કરેલી દેવીનું જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમ. ઈશાન દેવલોકમાં દેવાનું જઘન્ય આયુ સાધિક એક પાપમ, અને ઉત્કૃષ્ટ આયુ, સાધિક બે સાગરેપમ. પરિગ્રહીત દેવીનું જઘન્ય આયુ સાધિક પળેપમ, ઉત્કૃષ્ટ નવ પલ્યપણ, અપરિગ્રહીત દેવીનું જઘન્ય આયુ સાથિક પલ્યોપમ, ઉત્કૃષ્ટ આયુ પંચાવન પલ્યોપમ, રાહુમાર દેવલોકમાં જઘન્ય આયુ બે સાગરોપમાં ઉત્કૃષ્ટ આયુ સાત સાગરોપમ, મહેન્દ્ર દેવલોકમાં જઘન્ય આયુ સાધિકા બે સાગરેપમાં ઉત્કૃષ્ટ-આયુ સાધિક સાત સાગરેપમ, બ્રા