________________
ટીકાનુવાદ સહિત.
ઉત્તર–સકમ છમાં પર્યાપ્તાની અપેક્ષાએ અપર્યાપ્તા અલ્પ છે, છતાં અપર્યાપ્ત છે ઘણા છે એ જણાવવા માટે મુખ્યવૃઢ્યા અપર્યાપ્તાનું ગ્રહણ કર્યું છે. તે આ પ્રમાણે.
જો કે પર્યાપ્તાથી અપર્યાપ્તા સંમેયગુણહીન છે તે પણ તે જગતના સંપૂર્ણ ભાગમાં કહ્યા છે, એમ કહી અવશ્ય તેઓ ઘણા છે એમ સ્પષ્ટપણે જણાવ્યું છે.
પર્યાપ્તાની અપેક્ષાએ અપર્યાપ્તા સંખ્યાલગુણહીન કેમ હોઈ શકે? અપર્યાપ્તા તે. વધારે હોવા જાઈએ.
ઉત્તર–પ્રજ્ઞાપનામાં અપર્યાપ્તાની અપેક્ષાએ પર્યાપ્તા સખ્યાતગુણા કહ્યા છે. તેને પાઠ આ પ્રમાણે– “સૂક્ષમ અપર્યાપ્ત અલ્પ છે. પર્યાપ્ત સંખ્યાતગુણ છે.
અન્યત્ર પ કહ્યું છે કે-ભાદર છમાં અર્યાપ્તા વધારે અને સૂક્ષમમાં પર્યાપ્તા વધારે વરાણવા. એમ સામાન્યથી કેવળી ભગવતેએ કહ્યું છે.
સૂકમ સિવાયના પર્યાપ્ત બાદર એકેન્દ્રિય–પૃથ્વી અપૂ તેઢ વનરપતિ અને બેઈન્દ્રિયાદિ સઘળા જી લેકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે.
આદર વાયુકાય પર્યાપ્ત અપર્યાપ્ત લોકના અસંખ્યાતા ભાગમાં રહેલા છે. લેકને જે કઈપણ પિલાણને ભાગ છે, તે સઘળા ભાગમાં વાયુ વાય છે. મેરૂ પર્વતના મધ્યભાગાદિ કે તેના જેવા બીજા ભાગે કે જે અતિનિબિડ અને નિશ્ચિત-ઠાસેલા અવયવાળા છે. ત્યાં બાદર વાયુના જીવ હોતા નથી. કેમકે તેમા પિલાણ હેતું નથી. એ કાસેલે ભાગ સંપૂર્ણ લકને અસંખ્યાત ભાગ જ છે, તેથી એક અસંખ્યાત ભાગ છેડીને શેષ સઘળા અસંખ્યાતા ભાગમાં બાર વાયુકાયના જીવે કહ્યા છે. ૨૫
: ' , હવે ગુણસ્થાનક આશ્રયી ક્ષેત્રમાણ કહે છે–
सासायणाइ सव्वे लोयस्य असंखयंमि भागंमि । मिच्छा उ सव्वलोए होइ सजोगीवि समुग्घाए।॥२६॥ सास्वादनादयः सर्वे लोकस्यासंख्येयतमे भागे ।
मिथ्यादृष्टयस्तु सर्वलोके भवन्ति सयोग्यपि समुद्घाते ॥२६॥ અર્થ–સાસ્વાદનાદિ સઘળા ગુણસ્થાનકવાળા લેકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે, મિથ્યાષ્ટિ સંપૂર્ણ લાકમાં છે, અને સમુદઘાતમાં સગિ કેવળિ પણ સંપૂર્ણ લેકમાં હોય છે.
ટીકાનુ –-મિથ્યાષ્ટિ અને સગિકેવળ વિના સામ્યવૃષ્ટિ અને મિશ્રદષ્ટિ આદિ સઘળા ગુણસ્થાનકવતિ છે લેકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે. કારણ કે સમ્યગૃમિથ્યાષ્ટિ, આદિ ગુણસ્થાનકે સં િપન્દ્રિયમાંજ હેય છે.