________________
૧૨
પંચમહ-હિતી દ્વારા ગુણસ્થાનકના કાળમાં અન્ય અન્ય છ પ્રવેશ કરે તે પણ તે સઘળા મળી શતપૃથકાવ જ હોય છે.
તાત્પર્ય એ કે અંતમુહૂર્ત પ્રમાણ ક્ષપકશ્રેણિના સઘળા કાળમાં પંદરે કર્મભૂમિની અંદર અન્ય અન્ય છ પ્રવેશ કરે તે શતપૃથફત જ પ્રવેશ કરે છે, અધિક પ્રવેશ કરતા નથી,
અગિ કેવળિ આશ્રયી પણ આજ પ્રમાણે સમજવું. ક્ષીણમેહને ક્ષપક સાથે જ લેવા.
શતપૃથફ સંખ્યા જ કેમ, વધારે કેમ નહિ? એ શકાનું સમાધાન ઉપશમણિ પ્રમાણે નાશ્વવું
તથા સગિ કેવળિ ગુણરથાનકવર્તિ છ ક્રેડિપૃથક્વ હોય છે. સંગિ કેવળિ હમેશા હાથ છે, કારણ કે તે નિત્ય ગુણસ્થાનક છે. આ ગુણસ્થાનકે જઘન્યથી પણ કટિપ્રથા અને ઉછથી પણ ટિપૃથાવ છો હેય છે. જઘન્યથી ઉણ વધારે હોય છે. ૨૪ આ પ્રમાણે દ્રવ્યપ્રમાણ દ્વાર કહ્યું. હવે ક્ષેત્રપ્રમાણ દ્વાર કહે છે–
अप्पजत्ता दोनिवि सुहुमा एगिदिया जए सव्वे । सेसा य असंखेजा बायर पवणा असंखेनु ॥२५॥ ___ अपर्याप्तौ द्वावपि सूक्ष्मा एकेन्द्रिया जगति सर्वस्मिन् ।
शेपाच असंख्येयतमे वादरपवनाः असंख्येयेषु ॥२५॥ અઈ–બંને પ્રકારના અપર્યાપ્તા અને પર્યાપ્તા સૂથમ એકેન્દ્રિય છે સઘળા લેકમાં છે. શેષ જીવે લેકના અસંખ્યાતમા ભાગમાં છે, અને બાદર વાયુકાય લેકના અસંખ્યાતા ભાગમાં રહેલા છે.
ટીકાતુ –અને પ્રકારના અપર્યાપ્તા–લબ્ધિ અપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા તથા ગાથામાં કહેલ અપિ શબ્દ અનુક્તને સમુચ્ચાયક હેવાથી પર્યાપ્તા સુક્ષમ એકેન્દ્રિય પૃથ્વી અપ તેલ વાયુ અને વનસ્પતિ એ દરેક પ્રકારના છ સંપૂર્ણ લેકમાં રહેલા છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે- સૂક્ષમ છ લેકના સઘળા ભાગમાં રહ્યા છે.”
પ્રશ્ન-પર્યાપ્તાદિ સઘળા ભેજવાળા પૃથ્વીકાયાદિ સવે સૂમ એકન્દ્રિય છે સંપૂર્ણ લોકમાં વ્યાપી રહ્ના છે, એટલું કહેવાથી સઘળા ભેટવાળા સૂક્ષમ છ સંપૂર્ણ લેકમાં છે એ ઈષ્ટ અર્થ સિદ્ધ થાય છે, તે શા માટે મુખ્ય પણે અપર્યાપતાનું ગ્રહણ કર્યું, અને અપિ શબ્દથી પર્યાપ્તાનું ગ્રહણ કર્યું?
૧ અહિં શતકૃત્વ પણ વધારેમાં વધારે નવસે જ સંભવે છે.
૨ જગચિંતામણિના ચૈત્યવંદનમાં કેવળજ્ઞાનીની જઘન્ય સંખ્યા બે કોડ અને ઉત્કૃષ્ટ સંખ્યા નવ કોડ કહી છે. એટલે જધન્ય સંખ્યામાં બે ક્રોડ અને ઉત્કૃષ્ટ સંખ્યામાં નવ કોઠ સમજવા.