________________
ટીકાનુવાદ સહિત
૧
પ્રશ્ન-તમુહૂર પ્રમાણ શ્રેણિના કાળના કેટલાક સમયમાંજ છ પ્રવેશ કરે છે, પરંતુ સઘળા સમયમાં પ્રવેશ કરતા નથી એ શી રીતે જણાય?
ઉત્તર ઉપશમણિમાં પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય જ પ્રવેશ કરી શકે છે, અન્ય છે, નહિ. તે પણ ચારિત્રસંપન્ન આભાજ, જેવા તેવા નહિ. ચારિત્રસંપન મહાત્માએ વધારેમાં વધારે બે હજાર ક્રેડથી નવ હજાર કેડ જ હોય છે. તે પણ કઈ સઘળા શ્રેણિ સ્વીકારી શકતા નથી, પણ કેટલાક જ સવીકારી શકે છે.
તેથી જાણી શકાય છે કે-ઉપશમણિના સઘળા સમયમા જીને પ્રવેશ થતું નથી, પરંતુ કેટલાક સમયમાં જ થાય છે. તેમાં પણ કેઈ કાળે પંદરે કર્મભૂમિ આશ્રયી વધારેમાં વધારે ચાયન છે જ એક સાથે પ્રવેશ કરતા હોય છે. વધારે નહિ. અને સઘળા એણિના કાળમાં સંખ્યાતાજ જી હોય છે. અસખ્યાતા નહિ. તે સંખ્યાતા પણ સેંકહે પ્રમાણ જાણવા, હજારોની સંખ્યામાં નહિ. પૂર્વાચાર્ય મહારાજોએ એમજ જણાવેલું છે.
खवगा खीणा जोगी एगाइ जाव होंति अटुसयं ।
क्षपकाः क्षीणा अयोगिनः एकात् यावत् भवन्त्यष्टशतम् ।
अद्धायां शतपृथक्त्वं कोटिपृथक्त्वं सयोगिनः ॥२४॥ અથ–પક, ક્ષીણમાહી અને અગિ એકથી આરંભી યથાવત્ એકસે આઠ પર્યત હોય છે, અને સંપૂર્ણ શ્રેણિના કાળમાં શતપ્રથકૃત્વ હેય છે. તથા સગિ કેવળિ કેહ પૃથકલ હેય છે.
ટીકાનુ–ક્ષપક એટલે ચારિત્રહનીયની ક્ષપણા કરનારા આઠમાં નવમા અને દશમા ગુણસ્થાનકવર્તિ આત્માઓ, ક્ષીણમેહ ગુણસ્થાનકવતિ છે અને ગિ કેવળ આત્માઓ આ સઘળા કઈ વખતે હોય છે, અને કોઈ વખત લેતા નથી. કેમકે ક્ષપકશ્રેણિ અને અગિકેવળિ ગુણસ્થાનકનું અંતર પડે છે.
જ્યારે ક્ષપક-અપૂર્વકરણ અનિવૃત્તિ આદર સં૫રાય અને સૂક્ષમ સંપાય તથા ક્ષીણમેહ અને અગિકેવળિ ગુણસ્થાનકે જ હેય ત્યારે જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી એક આઠ હોય છે. આ પ્રમાણ પણ પ્રવેશ કરનાર અશ્રયી કહ્યું છે. આટલા છ વધારેમાં વધારે એક સમયે એક સાથે ક્ષપકશ્રેણિમાં, ક્ષીણમેહ ગુણરથાનકે, અને અગિકેવળિ ગુણસ્થાનકે પ્રવેશ કરે છે.
ક્ષપકશ્રેણિ તથા ક્ષીણમેહ ગુણસ્થાનકનો કાળ અંતમુહૂર પ્રમાણ છે, અને અયોગિકેવળિને કાળ પાંચ હQાક્ષર જેટલો છે. આ ક્ષપકશ્રેણિના સંપૂર્ણ કાળમાં અને અગિ
૧ અહિં સેકડે પ્રમાણુ સંખ્યા નવસો સુધીની હોય તેમ લાગે છે. પછી જ્ઞાની જાણે.
૨૩.