________________
૧૬૪
પચસંગ્રહ-દ્વિતીયદ્વાર સાસ્વાદન ગુણસ્થાનક અતિ અલ્પ કેટલાક કારણુ અપર્યાપ્ત બાદર પૃથ્વી અપ વનસ્પતિ વિકલેન્દ્રિય અને અસંસિ પંચેન્દ્રિયમાં પણ હોય છે, પરંતુ તેઓ તેમજ ત્રીજા આદિ ગુણસ્થાનકવાળા સંક્ષિપચેન્દ્રિય અતિ અલ્પ હોવાથી લેકના અસંખ્યાતમા ભાગમાંજ હોય છે, એ હેતુથી તેઓનું ક્ષેત્ર લેકને અસંખ્યાત ભાગ કહ્યું છે.
મિચ્છાદષ્ટિ જીવો સંપૂર્ણ લકમાં હેય છે. કેમકે સુક્ષમ એકેન્દ્રિય જીવે સકળ લોકવ્યાપિ છે, અને તે સઘળા મિથ્યાણિ છે.
તથા સમુદઘાતમાં સળિ કેવળ પણ સકળ લેકવ્યાપિ હોય છે. સમુદવાત કરતે આત્મા પહેલાં દંડ સમયે અને બીજા કપાટ સમયે લોકના અસંખ્યાતમા ભાગમાં વસે છે. ત્રીજ મંથાન સમયે લેકના અસખ્યાતા ભાગોમાં વસે છે, અને ચેથા સમયે સંપૂર્ણ લેકવ્યાપિ થાય છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે-થે સમયે પિતાના આત્મપદેશવડે સંપૂર્ણ લેક પૂરે છે, આઠમે સમયે શરીરથ થાય છે. ૨૬
સમુદઘાતમાં સોગિકેવળ પણ સંપૂર્ણ લેકવ્યાપિ હોય છે એમ કહ્યું, તેથી સમુદઘાતના પ્રસંગે સમુદઘાતની પ્રરૂપણ કરે છે–
वेयणकसायमारणवेउवियतेउहारकेवलिया । . सग पण घउ तिन्नि कमा मणुसुरनेरश्यतिरियाणं ॥२७॥
वेदनाकपायमारणवैक्रियतेजआहारकैवलिकाः ।
सप्त पञ्च चत्वारस्त्रयः क्रमेण मनुजसुरनरयिकतिस्थाम् ॥२७॥ અઈ–વેદના, કષાય, મારણ, વૈક્રિય, તેજસ, આહારક, અને કેવલિ એ સાત સમુદા છે. તે મનુષ્ય દેવ નારકી અને તિજમાં અનુક્રમે સાત પાંચ ચાર અને ત્રણ હોય છે.
ટીકાન–પૂર્વની ગાથામાં અથવા હવે પછીની ગાથામાં મૂકેલ સમુદવાત શબ્દને વેદના આદિ શબ્દ સાથે જોડી તેને આ પ્રમાણે ઉચ્ચાર કરે. જેમકે-વેદના સમુહુવાત, કષાયસસુઘાત વગેરે.
તેમાં વેદના વડે જે સમુદ્દઘાત થાય તે વેદના સમુદવાત, અને તે અશાતા વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલ છે. ' ' '
કવાયના ઉદયવહે થયેલ સમુદ્દઘાત તે કષાયસમૃદઘાત, અને તે ચારિત્રમેહનીય કમજન્ય છે.
મરણકાળે થનાર જે સમુદ્દઘાત તે મારણ કે મારણાતિક સમુદઘાત, અને તે આયુકમ વિષયક છે. આ મુદ્દઘાત અંતમુહૂર્ત શેષ આયુ હોય ત્યારે જ થાય છે
ક્રિયશરીરને આરામ કરતા થનારો સમુદઘાત તે વક્રિય સમુઘાત, તે વૈક્રિયશરીર નામકર્મ વિષયક છે.
IT
|