________________
ટીમનુવાહિત,*
૧૪૫
* પહેલી ૨નપ્રભા નરક પૃથ્વીમાં સાતરાજ પ્રમાણ નીકત લેાકની એક પ્રાદેશિકી અસંખ્યાતી સુચિણિ પ્રમાણ નારકે છે. એટલે કે અસંખ્યાતી સૂચિણિના જેટલા આકાશપદેશ થાય, તેટલા પહેલી નારકીમાં નારક છવો છે. • ગાથાના અંતમાં રહેલ “શ એ ગાથામાં નહિ કહેલ વસ્તુને ગ્રહણ કરવાનું સૂચવતે. હેવાથી ભવનપતિ દેવતાઓ પણ તેટલી જ સૂચિબ્રેણિ પ્રમાણ છે. આ હકીકત ગાથામાં સાક્ષાત્ કહી નથી છતાં “” શબ્દથી ગ્રહણ કરવાની છે એમ સમજવું. શેષ બીજી આદિ નપૃથ્વીમાં સૂચિબ્રેણિના અસંખ્યાતમા પરંતુ ઉત્તરોત્તર પૂર્વ પૂર્વ પૃવીમાં રહેલ નારકેની અપેક્ષાએ અસંખ્યાતમા અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવા. તે આ પ્રમાણે.
બીજી નકપૃથ્વીમાં રહેલ નારકની અપેક્ષાએ ત્રીજી પૃથ્વીમાં અસંખ્યાતમા ભાગમાણ નારકે છે. ત્રીજી નરકપૃથ્વીના નારકીઓની અપેક્ષાએ ચેથી પૃથ્વીમા અસંખ્યાતમા ભાગ પ્રમાણ નારકીઓ છે આ પ્રમાણે સાતે નરકપૃથ્વીમાં સમજવું.
શ્રેણિને અસંખ્યાત ભાગ ઉત્તરોત્તર ન્હાને હાને લેવાને 'હેવાથી ઉ૫રિત અહ૫બહુવ ઘટે છે. *
"
છે
* પ્રશ્ન–બીજી નારકીથી આરંભી ઉત્તરોત્તર અસંખ્યાતમાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ નારકીઓ છે એ શી રીતે સમજી શકાય? . ઉત્તર-યુક્તિના વશથી સમજી શકાય છે. તે યુક્તિ આ પ્રમાણે છે.
સાતમી નરકપૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલા નારકીઓ અપ છે. તેથી તેજ સાતમી નારકીમાં દક્ષિણ દિશિમાં રહેલા નારકીઓ અસંખ્યાત ગુણ છે.
પ્રશ્ન-દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણ શા માટે છે?
ઉત્તર-જગતમાં બે પ્રકારના આત્માએ છે. ૧ શુલપાક્ષિક, ૨. કૃષ્ણપાક્ષિક. તેઓનું. લણણ આ પ્રમાણે છે-જે જીને કંઈક ન્યૂન અધપુદગલ પાવન માત્ર સંસાર જ શે. હોય છે તે શકલપાણિક કહેવાય છે. અને તેથી વધારે કાળ જેઓને બાકી છે તે આત્માએ Hપાક્ષિક હેવાય છે.
કહ્યું છે કે જેઓ કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલ પરાવર્તન સંસાર શેષ હોય તે અવશ્ય શરૂલપાક્ષિક કહેવાય છે. અને અદ્ધપુદગલ પરાવર્તનથી વધારે સંસાર જેઓને શેષ હોય તે કૃષ્ણપક્ષિક કહેવાય છે.'
આટલા ન્યૂન સંસારવાળા જીવ અલ્પ હેવાથી શૂલપાક્ષિક જ શેડા છે, અને પાક્ષિક વધારે છે. કૃષ્ણપાક્ષિક છે તથાસવભાવે દક્ષિણદિશામાં વધારે ઉત્પન્ન થાય છે, પરંતુ શેષ ત્રણ