________________
પંચસ મહ-દ્વિતીયરિ
w
અને અપર્યાપ્તા જીવા અનુક્રમે અંગુલના સખ્યાતમા અને અસંખ્યાતમા ભાગમાં રહેલ માકાશ પ્રદેશવટે ભાંગતા સપૂર્ણ પ્રતને અપહાર કરે છે. તેની ભાવના-વિશેષ વિચાર આ પ્રમાણે છે.
સઘળા પર્યાપ્તા એઈન્દ્રિય જીવા એક સાથે જો અગુલમાત્ર ક્ષેત્રના સખ્યાતમા ભાગ પ્રમાણુ પ્રત્તરના ખંડના અપહાર કરે તે તે સઘળા બેીન્દ્રય જીવે એકજ સમયે સ'પૂરુ પ્રતરા અપહાર કરે છે.
તાત્પર્ય એ સાત રાજ પ્રમાણુ ઘનીકૃત લેાકના એક પ્રતાના અંગુલના સખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખડા થાય તેટલા પદ્મપ્ત બેઇન્દ્રિય જીવા છે.
એજ પ્રમાણે પર્યાપ્ત તૈઇન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસશિપ ચેન્દ્રિય માટે પણ સમજવું.
એક પ્રતરના અંકુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખડા થાય તેટલા પાપ્ત એઇન્દ્રિય તેઇન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસ'શિપ'ચેન્દ્રિયા સમજવા, એટલે કે એક પ્રતના આકાશપ્રદેશને અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ વડે ભાગતા જે આવે તેટલા અપર્થીપ્ત એઇન્દ્રિયાદિ દરેક પ્રકારના જીવેા છે એમ સમજવું.
જો કે તે સઘળા પર્યાસ અને અપર્યંતા એઇન્દ્રિયાદિ સામાન્ય સ્વરૂપે સમાન પ્રમાણવાળા તેણુ અશુલના સંખ્યાતમા અને અસખ્યાતમા ભાગ નાના માટા લેવાને હાવાથી વિશેષ સ્વરૂપે તેએનું અપમહત્વ આ પ્રમાણે સમજવું.
કા
પર્યાપ્ત ચૌિિન્દ્રય સૌથી અપ, તેનાથી પર્યાં. અસજ્ઞિ પંચેન્દ્રિય વિશેષાધિક છે, તેએથી પથ્થમ એઇન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી પૉસ તૈઈન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી અપામ સનિપચેન્દ્રિય અસખ્યાત ગુણા છે, તેનાથી અપર્યંત ચૌિિન્દ્રય વિશેષાધિક છે, તેનાથી અપાસ તૈઈન્દ્રિય વિશેષાધિક છે, અને તેનાથી અપર્યાસ એઇન્દ્રિય વિશેષાવિક છે. ૧૨
આ પ્રમાણે અસજ્ઞિ પંચેન્દ્રિય સુધીના સઘળા જીવાની સખ્યા કહી. હવે સજ્ઞિની પ્રરૂપણા માટે કહે છે—
सन्निचउसु गइसु पढमाए असंख सेढि नेरश्या । सेढिअसंखेज्जसो सेसासु जहोत्तरं तह य ॥ १३ ॥
संज्ञिनश्चतसृषु गतिषु प्रथमायामसंख्येयाः श्रेणयो नारकाः । श्रेण्यसंख्येयांशः शेषासु यथोत्तरं तथा च ||१३||
અથ—સજ્ઞિ ચારે ગતિમાં ડાય છે. પહેલી નશ્યપૃથ્વીમાં અસખ્યાતી સૂચિશ્રેણિ પ્રમાણ નારકા છે. અને શેષ પૃથ્વીમાં શ્રેણિના અસખ્યાતમા ભાગ પ્રમાણ નારકા છે. અને તે ઉત્તરાત્તર અસખ્યાતમા અસëાતમાં ભાગપ્રમાણ છે.
ટીકાનુ॰——સ ંગિજીવા ચારે ગતિમાં હેાય છે, તેથી ચારે ગતિ આશ્ચયિ સખ્યાન વિચાર કરવા જોઈએ. તેમાં પહેલાં નરકગતિ આશ્રયી વિચાર કરે છે–